________________ પુણ્યપાલ ચરિત-૧ ઉપર ખુશ છું, એટલે તારો ઠાઠ છે. જો હું ગુસ્સે થઈ જઉં તે તને રખડતો કરી દઉં. બધાએ આ સાચું માન્યું. તું કેમ નહીં માને ? તારા પિતાએ તેને સમજાવ્યો હશે.” આજે પણ પુણ્યપાલ નિર્ભયતાથી બોલ્યા : તમારે આદેશ નથી. તમે મારી ઈચ્છા જાણવા માગો છે. ઈચ્છા બદલાશે ? રાળના કહેવાથી જે. દિવસને રાત કહી આકાશમાં તારા ચમકાવે છે તે મૂર્ખ છે. ખોટું કેવી રીતે કહું? તમે રાજા છે, તમારાં કૃતપુને કારણે. હું જે કાંઈ છું, તે મારાં કૃતપુને કારણે છું. દરેક મનુષ્ય પાપ-પુણ્યનું ભારે લઈ જન્મે છે. અહીં આવી તેને ભારે છૂટે છે, ત્યારે કમ પ્રમાણે જેવાં પાપ-પુણ્ય ઉદય પામે તે પ્રમાણે સુખ-દુઃખ મળે છે.” રાજા જિતશત્રુ ગુસ્સે થયા. કશું બોલી શકયા નહીં.. એટલું જ બોલ્યા : “સારુ, આજે રાજસભામાં આવજે. ત્યાં બધાની સામે તારા મથ્યાવાદને નિર્ણય થશે.” પુણ્યપાલ રાજસભામાં ગ. રાજાને આદેશ હતે.. તે આદેશ કેમ ન માને? રાજપની વાત પહેલાં જ ફેલાઈ ગઈ હતી. સભામાં સન્નાટે હતે. મંત્રી સુબુદ્ધિ, ગભરાઈ રહ્યા હતા. મંત્રીએ પિતાના પુત્રને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust