________________ કમ - કો/ક-૨ 36 પર: | સાજ સજી શેઠ પૂનમચન્દ્ર રૂપી પતંગસિંહ રત્નચેક : પહોંચ્યા. ત્યાં નગરશેઠ ધનદત્તની રત્નોની લાંબી-પહોળી દુકાનો હતી. પતંગસિંહ દુકાનના આકર્ષણને જોવા લાગ્યા.. તેને પોતાની દુકાન તરફ જેતે જોઈ તકિયાને આધારે. બેઠેલા નગરશેઠ ધનદત્તે કહ્યું : . “આવો–આ. શું લેશે? આ તે ખરા.” દુકાનદાર આવી રીતે જ ગ્રાહકોને ખેંચે છે. પતંગ--- સિંહ આવ્યું. શેઠે ફરી પૂછ્યું : શું કે રત્ન બતાવું?” પતંગસિંહે કહ્યું : બીજું કંઈક જોઈએ છે. ખબર નહીં આ નગરમાં : એ વસ્તુ મળશે અથવા નહીં મળે? નગરશેઠના મુનિએ કહ્યું : અરે, તમે નગરની વાત કરે છે? એવી કઈ વસ્તુ, છે જે અમારા શેઠ પાસે ન મળે ? દરેક બજારમાં, દરેક : વસ્તુની એમની દુકાનો છે. તમે કહો તે, શું જોઈએ છે? પતંગસિંહે કહ્યું : - “મારે એવી વસ્તુ જોઈએ છે, જે દુકાનો પર વેચાતી. નથી. તેથી કહેવું વ્યર્થ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust