________________ કમ-કૌતુક-ર 33 : પતંગસિંહ પિતાની જગ્યાએથી ઊઠે. કૃપાથી પિતાની જાંઘ ચીરી. આચાર્યએ આપેલાં ચારે રન તેમાં મૂકી દીધા અને શિરાલ જૂન પાંદડાને રસ નીચોવી દીધું. જાધને ઘા તરત રુઝાઈ ગ. થોડે દુખા હતે. પછી પતંગસિંહે આમલીનાં સૂકાં ઝાડની હાર જોઈ, જેનો સંકેત મકડા એ આ હતે. નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં નમે આયરિયાણું નામે વિજાધાણું, નમો લોએ સવ્વસાહણ આ મહામંત્રને નવ વખત મનમાં ગણું પતંગસિંહે. ધરતી ખેદી. કૃપાથી જ ખેદી નાખી. મહારે ચમકવા.. લાગી. થોડી મહોર પિતાના છેડામાં બાંધી લીધી. પછી. ખાડાને જેમ હતું તેમ પૂરી દીધું. સવાર થતા પહેલાં જ પતંગસિંહ રત્નમંજરીને.. સૂતી છેડી પિતનપુર જ રહ્યો. અહી જ્યારે રન્નમંજરી.. જાગી તે જોયું કે પતંગસિંહ ગૂમ છે. વિચાર્યું-શૌચાદ્રિ માટે ગયો હશે. એ એકલી જ સરોવરની શોધમાં ચાલી.. એક નાનું તળાવ તેને મળી ગયું. શૌચાદિથી નિવૃત્ત: થઈ ફરી પિતાના સ્થાને આવી બેઠી. પણ પતંગસિંહ. * * હજુ પાછો આવ્યો ન હતે. વિચારવા લાગી is “મને એકલી મૂકી સૂરાજ કયાં ગયે? મારે શું ? મારાં અને તે મારી પાસે છે જ. એ તે ખાલી છે. કયાંક: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust