________________ કર્મકૌતુક-૧ 313 આ બે લીટીનો જવાબ સાંભળી મંત્રી ચૂપ થઈ ગાયા. કંઈક વિચારી તેમણે કહ્યું : “રાજન ! એની જવાબદારી હું લઉં છું. યુવરાજની બધી વાત તમે મારા ઉપર છોડે. નવી રાણી જાણી પણ નહીં શકે કે એની શેકને કઈ પુત્ર પણ છે.” રાજા જિતશત્રુએ ઉસુક થઈ કહ્યું : પરંતુ તમે કરશે શું? પણ સંભળું. સૂર્યને થાળીથી ઢાંકી શકાતું નથી. પતંગ છેવટે સૂર્યને જ * પર્યાય છે.” મંત્રીએ પિતાની ચેજના બનાવી : “રાજન ! યુવરાજની ઉંમર અત્યારે છ વર્ષની છે. આઠમા વર્ષના અંતે તેમનો વિદ્યારંભ થશે. એવું વિચાર્યું છે કે નગરની બહાર કોસ દોઢ કેસ દૂર એક ભવન બનાવડાવું, જ્યાં બધા પ્રકારની સુવિધાઓ હોય. દાસદાસીઓથી સેવિત યુવરાજ ત્યાં એકાંતમાં કલાચાર્યના સંરક્ષણમાં વિદ્યાધ્યયન કરતા રહેશે. તેમને મળવા કોઈ નહીં જાય. તમે પણ વિચારી લે કે યુવરાજ શેડા દિવસ માટે વિદેશ જતો રહ્યો છે. . . . “રાજન ! બધી કળાઓમાં ચેગ્યા થઈ તરુણ યુવાન થયા પછી જ યુવરાજ એકાન્ત વિદ્યાલયથી બહાર આવશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust