________________ ૩૧ર કમ–કૌતુક-૧ સ્પષ્ટ થઈ ગયું છે. પતંગસિંહ પાંચ વર્ષને હતું, ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. મંત્રીવર ! પતંસિંહના સળથી એકવીસ વર્ષની ઉમરમાં અવાભાવિક મૃત્યુને ચોગ પણ તિષીજીએ બતાવ્યું હતું, તેના ઉપાય તરીકે તરત જ આપણે શિશુ વયમાં કુમારનાં લગ્ન કરી દીધા, છતાં પણ મને સ્પષ્ટ આશંકા છે કે એ કે તેની વિમ તા દ્વારા થઈ શકે છે. મંત્રી ! મારો જ પુત્ર રાજસિંહાસન પર બેસે એ ષ ઇચ્છાવશે અનેક વિમાતાઓએ પિતાની શેકનાં મેટા છોકરાઓને ઝેર આપ્યું છે. શું ખબર પતંગની વિમાતા પણ એવી નીકળે. જે પોતાના પુત્ર માટે એને ઝેર આપી દે. તેથી હું ઈછા હોવા છતા પણ પતંગને ખાતર બીજું લગ્ન નહીં કરું.” મંત્રીએ કહ્યું : “રાજન ! બંને પ્રકારનાં ઉદાહરણ મળે છે. એવી પણ વિમાતા થઈ છે, જે સગી માતાઓથી વધુ સિદ્ધ થઈ છે, શું ખબર યુવરાજના ભાગ્યથી કઈ સારી પણ નીકળે.' રાજા બોલ્યા : મંત્રીવર ! અપવાદ નિયમ નથી થતો. સારી વિમાતાએ અપવાદ સ્વરૂપ જ થઈ છે. હું એવું કામ કેમ કરું જેનાથી પસ્તાવું પડે.” P.P. Ac. Gunratnasuti M.S. Jun Gun Aaradhak Trust