________________ કિમ કૌતુક–૧ 300 - રાજસભામાં જતા રહેતા. એક દિવસ જ્યારે એ રાજસભા વિસર્જન કરી પતંગસિંહ સાથે પાછા ફર્યા તે રાણી કંચનસેનાએ પતંગસિંહને ખોળામાં લઈ કહ્યું : - “તું પણ એમની સાથે પાછો આવે છે? તને મારી ચાદ નથી આવતી ?' આટલું કહી પછી તેણે રાજાને કહ્યું : તમે પણ બહુ એવા છે. આ દિવસ હું એકલી રહું છું. તેને જલદી પાછો મોકલાવો. રાજા જિતશત્રુએ કહ્યું : તે તને મારી યાદ નથી આવતી, મહારાણી? એમ કેમ નથી કહેતી કે હું પણ જલ્દી આવતો રહું.” રાણું બેલી : છેવટે તમે પણ પુરુષ જ છે ને ? પુરુષને સ્વભાવ જ એવો હોય છે કે એ પુત્રને પોતાના પ્રેમમાં બાધક સમજે છે. તમને યાદ કરવાના દિવસે ગયા સ્વામી...” કહેતાં-કહેતાં રાણી હસી અને ફરી બેલી : પતિ-પ્રેમને પ્રસાદ જ્યારે સંતાન મળી જાય તે પત્ની પતિને શા માટે યાદ કરે ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust