________________ વસંતમાધવ-૩. ૨૭ર વસંતમાધવ અને ગુણચન્દ્ર બીજા રથમાં હતા. બધા પત–. પિતાનું કહેતા જતા હતા. બધા પાસે વાત એટલી હતી કે લાંબો રસ્તો પણ ટ્રેક લાગતે હતો. આ વાતને સંગ્રહ . વર્ષોમાં થયે હતો અને એક જ દિવસમાં બધા પૂરી કરવા માગતા હતા. પછી પણ કઇક વાત રહી જતી, તે વચ્ચે– વચ્ચે કમ વિના ચાલતી. કૌશામ્બી નગરમાં શેર મચી ગયે યુવરાજ વસંત-. માધવ આવી રહ્યા છે. રાજા યશોધર, રાણી પ્રીતિમતી,.. સુબુદ્ધિ મંત્રી અને મંત્રીપત્ની પદ્માવતી–આ ચારેના. આનંદનો પાર ન હતે રાજા એટલા ખુશ હતા કે કહેવા શું માગતા અને કહી શું દેતા. પહેલાં સેવકોને કહેતા-. રથ તૈયાર કરે. જ્યારે સેવકોએ કહ્યું કે રથ તૈયાર થઈ ગયા છે તે વરસી પડયા–અરે રથ માટે તેણે કહ્યું હતું તમને ? હાથી શણગારે. બે આસનના હાથી પર જ બને. : મિત્રે બેશશે. ' છે. ત્યારે મંત્રી આવ્યા, બોલ્યા : રથ પણ બરાબર છે. પુત્રવધૂઓ તે રથમાં જ - આવશે અને યુવરાજ તથા ગુણચન્દ્ર હાથી પર.” રાજાએ કહ્યું : હા, બરાબર છે. પણ મંત્રીશ્વવર તમે કયાં ગયા... હતા? નગરની સજાવટ? સમાચાર આવ્યું એક પ્રહર. પસાર થઈ ગયો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust