________________ વસ તનાવ 3 271 વના છેડામાં બાંધ્યા અને તરત જ બૂમ પાડતા ગુણચન્દ્રને - જે. વસંતમાધવ પર નજરે પડી. " ગુણમંજરી પગમાં પડી અને લાગણીઓને ધોધ વહેવા લાગે. સરોવરની જેમ તેની આંખે ભરાઈ ગઈ - હતી. ઝરઝર આંસુ વહી રહ્યાં હતાં. આશ્ચર્યમુગ્ધ થઈને મંજુષા જઈ રહી હતી. ગુણમંજરી અને વસંતમાધવ એટલાં ભાવ-વિભેર હતાં કે તેમને કેઈની હાજરીનું ભાન ' જ ન હતું. ઘણીવાર થઈ ગઈ તે છાતીએ લગાવી રાખીને જ વસંતમાધવે કહ્યું : " પ્રિયે ! હર્ષના સમયે હવે કેટલું રડીશ ?" એ સ્થિતિ થઈ. પાછળ ફર્યો તે ભીડ જ ભીડ. માધવ બોલ્યા : અરે મજુ, વાસંતી ! તમે બધાં આવી ગયાં ? મંજુ ! જો, આ છે તારી. મોટી બહેન ગુણમંજરી ! તે પણ સહન કર્યું અને એણે પણ બહુ સહન કર્યું. આ મારો અભિન્ન મિત્ર-એક પ્રાણ બે શરીર. અત્યાર સુધી ભટકતા રહ્યા. આજે હું બહુ જ ખુશ છું. એને મળવાના આનંદ સામે બે રાયે મળવાનો આનંદ તે કશે જ નથી.” - સવારનો સમય હતે. તેથી બધાએ સરેવર પર જ * નિત્યકર્મ પતાવ્યું. ખાઈ-પી પ્રસ્થાન કર્યું. ગુણ-મંજરી, મંજુષા અને વાસંતી એક જ રથમાં હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust