________________ 242 વસ તમાધવ-૩ “શું કામ છે ?" આમ કહેતાં રાજા જિતશત્રુ પણ આવ્યા. બધી વાતો સાંભળી તે ફરી વસંતમાધવ પાસે આવ્યા અને પૂછ્યું : “હવે તમે સંભળાવો. તમારી પ્રિયા કયાં છે ? કશું ન છુપાવશે. પિતનપુરમાં ફરી એક વાર ઉત્સવ થશે.” - વસંતમાધવે બધું સંભળાવ્યું. રાજા જિતશત્રુ ઉછળી પડયા. ખુશ થતાં બોલ્યા : બધા સાંભળો, હવે મારા ઘરેથી બે પુત્રીઓ વિદાય થશે. મંજુષાના પતિ છે, કુંવર વસંતમાધવ. અહીં આ બંને પાકી સખી છે અને ત્યાં આ પણ અભિન્ન મિત્ર છે. કે સંગ થઈ ગયે! જેને મળવાનું હતું, એ પણ મળી ગયાં અને છૂટાં પડેલાં પણ મળ્યાં.” જાનમાં પણ સમાચાર પહોંચી ગયા. બધાને બહુ આનંદ થશે. પાંચ દિવસ જાન રહી. જ્યારે વિદાયનો સમય આવ્યે, તો રાજા જિતશત્રુએ ભરતપુરનરેશને પ્રાર્થના કરી : હવે તે તમે બધું જાણી ગયા છે.. ચાવડી તે અત્યારે તમારી સાથે આવશે જ. મંજુષાને મૂકી જાઓ. તમને મારી વિનંતી છે કે કુંવર વસંતમાધવને થોડા દિવસ અહીં પિતનપુરમાં રહેવાની રજા આપો. બંને પુત્રીઓનો વિરહ હું સહન કરી શકીશ નહી. ભરતપુરનરેશ બેલ્યા ? . . . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust