________________ વસંતમાધવ-3 24 ક. રાજા જિતશત્રુ પણ પાસે જ બેઠા હતા. તેમણે બેલા– “કુંવર માધેરાવ !" વસંતમાધવ ન બોલ્યા. ચન્દ્રચૂડે પણ એ નામથી બેલાવ્યું. ત્યારે પણ ન બોલ્યો. પછી ચન્દ્રચૂડે હાથ પકડી. હલા-બોલતા કેમ નથી ?" કેવી રીતે બોલું? મારું નામ તો વસંતમાધવ છે.” - “અરે તે પહેલાં કેમ ન કહ્યું ?' હવે કહી દીધું. બેલવામાં સુવિધા રહે એટલે માધે-- રાવ કહ્યું હતું.' ' હવે મંજુષાને કઈ શંકા ન રહી. હાથ પકડી ચાવડીને એક તરફ લઈ ગઈ. તેને કહ્યું : ' બહેન! આ છે તારા જીજાજી. સાચે જ આ છે.” અરે-અરે, તે કાલે કેમ ન કહ્યું ?' નામની શંકા હતી.” “તે હંમણે બધાને ખુશ કરું છું : ચાવડીએ દાસીને કહ્યું : - “જા પિતાને બેલાવી લાવ.' 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust