________________ : 222 વસંતમાધવ-૨ ગઈ કયાં હોય? શું ધરતી ગળી ગઈ? ત્યાં જ નથી માલકિન “ચાલ મારી સાથે પગ પછાડતી મેઘાવંતી ગર્ભગૃહમાં - ગઈ ઓરડે ના જ હતે. બધું શોધી વળી પછી તેની નજર ગૃપ્તદ્વાર પર પડી. તિરાડ દેખાતી હતી, ધક્કો માર્યો - દરવાજો ખુલી ગયે. રાણેએ પિતાનું માથું કૂટયું : “અરે, એને આને ભેદ ખબર હતે? અને હું અજાણ રહી !" પછી પિતાની મૂર્ખતા અને નિષ્ફળતા માટે દાસીઓ પર વરસી પડી. મહારાજને ખબર આપી. સૈનિકે દેડાવ્યા પણું કયાં છે? મેં લટલાવી પાછા આવ્યા. રાજા કશું - કહે, તે પહેલાં રાણીએ જ કહ્યું : ' સારું થયું જતી રહી. ટાઢા પાણીએ ખસ ગઈ, કુળને વધારે કલંકિત કરત. આપણે લેહીથી હાથ ન રંગવા પડયા.” ' રાજાએ દુ:ખથી કહ્યું : પણ અપકીર્તિ તે થઈ જ ગઈ. મેં તને બધા અધિકાશ આપી એટલી પ્રાર્થના કરી હતી કે જગતમાં મશ્કરીને પાત્ર ન બનીએ તે મારી પ્રાર્થના ન પાળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust