________________ વસંતમાધવ–૨ 21. હા-હા કેમ નહીં. વાસંતી કેઈની દાસી ડી છે ?' ઘરની જેમ અમારી સાથે રહેશે. તેના માટે અને તેની માતા માટે કઈ ખામી નહીં રહે.” મંજુષા આશ્વસ્ત થઈ બેઠી. યાન ઊડયું. ઉપર માથું કરી ત્રણે તેમને જતાં જતાં રહ્યાં. ડી વારમાં જ્યારે. ગગનયાન આંખોથી દૂર થયું ત્યારે ત્રણે પાછા ફર્યા. રાણ મેઘાવંતીએ તે નિર્ણય કરી લીધો હતો કે એ હવે મંજુઘોષાને ત્યાં સુધી નહીં મળે, જ્યાં સુધી મંજુઘોષા જાતે ઢીલી નહીં પડે અને સમર્પણના સમાચાર : નહીં મોકલે. સમર્પણને અર્થ હવે, મંજુષા વસંતમાધવ-. નું ઠામ-ઠેકાણું બતાવે અને જ્યાં મેઘાનંતી છે ત્યાં. લગ્ન કરવાની સ્વીકૃતિ આપે. રાણીને પૂરો વિશ્વાસ હતે કે એવું થશે. મંજુઘોષા સાથે થયેલી એક દિવસ પહેલાંની વાતમાંથી આ તારણ કાઢયું હતું કે દાળ ગળી તે ગઈ છે. હવે બસ વલોવવાની બાકી છે. સવારે દાસી સવારે નાસ્તે લઈ ગઈ તે જોઈને. દંગ રહી ગઈ. ઓરડે સૂને હતે. કયાં ગઈ રાજકુમારી? આખું ગર્ભગૃહ શેધી વળી. ગભરાતી દાસી રાણુ પાસે ગઈ અને હાંફતાં-હાંફતાં કહ્યું: મહારાણીજી ! રાજકુમારી ક્યાંય નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust