________________ વસંતમાધવ-૨ 219: હવે તમે બધાં વિદાય આપે. ત્રણ પ્રહર રાત. પસાર થઈ ગઈ છે. કેઈ આવી જશે તે ભંડે ફેટી જશે.” શેઠે કહ્યું : એમ કેવી રીતે કહીએ કે જાઓ. ન જાઓ એ પણ . કહી શકતા નથી. ભગવાન બધું દુ:ખ આપે, પણ વિરહ-- વિયેગનું ન આપે.” “તાત ! પછી ભાગ્ય મિલન કેવી રીતે આપશે ? આપણે બધા સ્વાથી છીએ. જ્યારે કોઈ મન સાથે, મેળાપ થાય છે તે છૂટા પડવાની ઈચ્છા કરીએ છીએ.” એ તો છે જ. હવે યાનમાં બેસો. ક્યારેક જરૂર: આવજો. . . . - “આવીશ પિતા ! મારું મેં ઊજળું કરીને આવીશ.. રાજા વિજયસેનને એ બતાવવું પડશે કે તેમને જમાઈ" કેણ છે અને કેવું છે. એ દિવસોમાં અમારી પાછળ રાજકુમારીની બાબતમાં જાણે શું-શું અફવાઓ ચાલશે.” . . કોઈએ કશે જવાબ આપે નહીં મંજુષા અને વાસંતીને સ્નેહ-સાગર ઉછળી રહ્યો હતે. વાસંતીનાં આંસુ રોકાતાં ન હતાં અને ન તો મંજુઘોષાનાં ડૂસકાં બંધ. થતાં હતાં. બંને વળગી હતી અને છૂટા પડવાનું ઈચ્છતી. ન હતી. ત્યારે વસંતમાધવે બંનેના ખભા પર હાથ મૂકી. કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust