________________ 218 વસંતમાધવ– કર્તવ્યધર્મ બહુ કઠોર છે. વિચાર કરો કે અહીંથી જવાનું મારું કર્તવ્ય છે, તો વિદાય કરવાનું તમા.. આજે છૂટા પડીએ છીએ, તે કયારેક મિલન પણ કેમ નહીં થાય? હું તમને કયારેય ભૂલી શકીશ?” ' શેઠશેઠાણીએ આંસુ લૂછયાં. આંધળા મેહે આંખે. ખેલી તે કશુંક એગ્ય સૂઝયું. શેઠ ભાગચંદે પૂછ્યું : ક્યાં છે ? કયારેક “માધવ! હવે બતાવ કે મંજુષા જશે ?' વસંતમાધવે વિસ્તારથી બધું કહ્યું. આજે શેઠ દુકાને ન ગયા. ત્રણે વચ્ચે વાત થતી રહી. અડધી રાત થઈ તે વસંતમાધવ અને શેઠ-શેઠાણી ત્રણે રાજેસ્થાનમાં પહોંચી ગયાં. આ જગ્યા કાયમ સૂની રહેતી હતી. જૂની આંબલી અને સીસમનાં ઝાડ હતાં. બાવળ, બરડી, જેવાં ઝાડ બહું, હતા. અહીં દેવીનું મંદિર હતું. ચેર, લૂંટારુઓ અહીં રાત્રે મંત્રણા કરતા હતા, તેથી નગરવાસીઓ ભૂલમાં પણ રાતે ત્યાં જતા ન હતા. બાળકોને ભૂત-પ્રેતની બીક હતી, એટલે એ દિવસે પણ ડરતા ચાલતા હતા. એક પ્રહર પ્રતીક્ષા પછી વાસંતી સાથે મંજુષા આવી. થોડી વાર પચે બેઠાં. વાર થતી જોઈ વસંતમાધવે. કહ્યું - Gunatnasi M.S. Jun Gun Aaradhak Trust