________________ - વસતાધવ-૨ - રાજકન્યા સવારે ઊઠી. બૂમ પાડી–“વાસંતી ! મારી પાદુકાઓ ?" વાસંતી આવી. પાદુકાઓ શોધી તે કયાં મળી, જ્યાં માટલી મૂકી હતી અને માટલી બીજે કયાંક - બંને વિચારમાં પડી. અહીં કોણ આવ્યું હતું ? વાસંતી બેલી : " “રાજકુમારી ! તમારું ભાગ્ય જાગી ગયું. જરૂર કેઈ વિદ્યાધર આવ્યું હશે.” વિદ્યાધર ? 1 /2 કપ “હા તે બીજું કોણ આવે ? આશ્ચર્યની વાત નથી શું ? બધું આડું-અવળું થઈ ગયું.” “વાસંતી ! તો પછી એ આજે પણ આવશે. આજે હું સાવધાન રહીશ. તું પણ ઊંઘીશ નહીં. જોઈએ કેણ આવે છે.” . 1 દિવસ વાતમાં પસાર થશે. મોટી–મોટી ધારણાઓ કરી. કયારેક વિચાર્યું કેઈ ભૂત-પ્રેત તે નહીં આવ્યું હોય? કયારેક વિચાર્યું -આ રીતે તે કઈ દેવ-અસુર આવી શકે છે. માનવને શું પાંખ હોય છે કે આવી રીતે -ચાલ્યો આવે ? : P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust