________________ 184 વસંતમાધવ-૧ રહ્યો. શ્વાસોચ્છવાસની ઊંચી-નીચી થતી છાતીને તે અપલક તે જોઇ રહ્યા પછી વિચાર્યું. “છી ! આ તે ખરાબ વાત છે. આમ છુપાઈ, ચૂપચાપ આવવાથી કેટલું બધું માન ઘટી જાય છે? જે જગડું તે રાજકુમારી શું કહેશે. જઉં, હવે તે કયારેક દિવસે આવીશ. પણ કંઈક એવું કરી જઉં કે સવારે ઊઠે -તે રાજકન્યા વિચારે, રાતે કોઈ આવ્યું હતું. વિચારમાં પડી જશે. વિચારશે, આટલો કડક પહેરે. અંદ્રથી બધા દરવાજા બંધ, પછી કેણ આવી ગયું ? - આમ વિચારી રાજકુમાર વસંતમાધવે અદલા-બદલી કરી નાખી. રાજકુમારીની પાદુકાઓ ઊઠાવી પાણીની માટલી વાળી જગ્યા પર મૂકી દીધી અને પાણીની માટલી આગળ ચેકડીમાં મૂકી દીધી. આમ બધે સામાન ઉલટસુલટ કરી નાખ્યું અને ચૂપચાપ પિતાના ઓરડામાં આવી સૂઈ . : ભાગ 1 ( અનુસંધાન વસંતમાધવ–૨). ? , : st/ છે 2 ક ' - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust