________________ . ' ' પુણ્યપાલ ચરિત–૧ મંત્રી અને તેમની પત્ની વચ્ચે થઈ હતી. રાજસભા. તરફ જતાં રંથમાં બેઠાં-બેઠાં મંત્રી વિચારતા હતા. “ખરેખર જ કઈ પુણ્યાત્મા છવ મારા ઘરમાં જન્મ: લેશે. પુણ્યાત્મા હોય તે કઈ રાજાને ઘરે જન્મ લે. તે. રાજકુમાર અને પછી રાજા બને. મારે ત્યાં તે શું થશે ? બસ, વધારેમાં વધારે મારા પછી મંત્રી બની જશે. રાજાને ઘરે જન્મ લેવાથી પણ મટે પુણ્યાત્મા તે તે બને છે, જે પોતાના પુરુષાર્થથી રાજા બને છે. ઉત્તરાધિકારમાં રાજા થાય તો શું થયું? છતાં પણ જે પિતાના રાજ્યને રાજા બને અને જે પિતાની શક્તિ પરાક્રમથી રાજ્યપ્રાપ્ત કરે તે બંને પુણ્યાત્મા તો છે જ. જે પુણ્યાત્મા ન હોત તો કઈ મજૂરને ઘેર જન્મ લેત. તફાવત એટલે. છે કે કેઈકના માથા પર પુણ્યની પોટલી વધારે મોટી હોય છે અને કેઈકના માથા પર નાની. પુણ્યાત્મા અહીં આવીને પણ ફરી પુણ્ય પ્રાપ્ત કરે છે. આ વાતની અસર નામથી પણ પડે છે. જો કેઈકનું નામ સત્યદેવ રાખીએ તે તે ખોટું બોલવામાં થોડો સંકોચ પામે છે. જે પણ હાય, હું મારા પુત્રનું નામ પુણ્યપાલ રાખીશ. વારવાર. કહેવાથી તેના મનમાં સારા સંસ્કાર આવશે.” રથ દેડી રહ્યો હતો. મંત્રી વિચારતા હતા. જે તેમને પણ વાત્સલ્યને ગાંડપણે ઘેરી લીધા હતાં. મંત્રી.. ભવનથી રાજસભે લંગભંગ અડધે ગાઉ દૂર તેં હશે જે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust