________________ વસંતમાધવ-૧ 177 આ ગમ દૂધ પિવાતું નથી અને નથી બહાર કાઢી. શકાતું. રાજા વિજયસેન મોટી ચિંતામાં હતા. રાણીને કંઈક કહે તે ઘર યુદ્ધક્ષેત્ર બની જાય. ન કહે તે મંજુધ. ઘેલાને દુઃખ પડે. પણ અંતમાં તેમણે એક ઉપાય. વિચાર્યો. નગરની બહાર ઉદ્યાનમાં એક ભવ્ય ભવન બનાવડાવ્યું. તેમાં મંજુઘવાની વ્યવસ્થા કરી દીધી. મંજુઘોષા. આ નવા ભવનમાં વિમાતાથી જુદી રહેવા લાગી. તેની. પ્રિય સખી હતી વાસંતી. તે એની સાથે રહેતી હતી.. સખીઓ સાથે રમવું, કથા-કાવ્ય વાંચવા-સાંભળવા અને. નિયમ પ્રમાણે ધર્મક્રિયાઓ. મંજુષાનું મન આ નવા. ભવનમાં ખૂબ લાગી ગયું. નવી રાણીની આંખોને કાંટે. દૂર થઈ ગયે, તે એ શાંતિથી રહેવા લાગી. હવે તેની. પાસે કોઈ બહાનું પણ ન હતું કે મંજુષાને દુઃખ. આપે. . પરંતુ રાજદુલારી દૂર રહેવા છતાં પણ વેરભાવ: દૂર ન થ. નવી રાણી પિતાના હાવ-ભાવથી રાજાને. વશમાં રાખવાનો પ્રયત્ન કરવા લાગી. એની ચાલ એ હતી કે રાજાને મુઠ્ઠીમાં લઈ લઉં મંજુર્દોષાનાં લગ્ન. એવી જગ્યાએ કરાવીશ કે જીવનભર રેતી રહે. - એવું પણ થઈ ગયું. કામ તે ત્રણ લેક પર શાસન કરે છે. મહારાજા વિજયસેન કમિનીના વશમાં. આવી ગયા અને હવે તેની હા માં હાં ભરતા હતા. મેંગ્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust