________________ 176 વસંતમાધવ-૧. નવાં-નવાં લગ્ન થયાં હતાં એટલે થોડા દિવસ તે બધું દબાયેલું-ઢંકાયેલું રહ્યું. પછી નવી રાણમેઘાવંતીનેવિમાતાનો ભાવ ઉભરાઈ આવ્યું અને એ રાજદુલારી. મંજુષાને દુઃખ આપવા લાગી. નવાં-નવાં બહાનાંથી તેને સતાવતી. પછી તે એ મારવા પણ લાગી હતી. એક દિવસ રાજાએ સાંભળ્યું તે દુઃખી થયા. એકાંતમાં. મંજુઘાષાને કહેવા લાગ્યા : બેટી ! તું તો મૂગી જ થઈ ગઈ છે. મને કશું કહેતી જ નથી. મેં સાંભળ્યું છે, મેઘાવંતીએ તને. મારી ?" . . . . “તે શું થયું પિતાજી! માતા શું બાળકને મારતી. નથી ?" . . . “અરે, તે તું શું બાળક છે? એ આટલી મોટીને. મારે ખરી?' ' . “પિતા ! માતા-પિતા માટે સંતાન કાયમ માટે: દૂધ પીતાં બાળક હોય છે. હું તે બહુ ખુશ રહું છું. તમે મારા માટે ચિંતા ન કરે.' , “બેટી! તું ગમે તે કહે, પણ હું બધું જાણું છું.. દોષ મારે જ છે. માત્રીઓનું પાછળ પડવાનું તે બહાનું છે. મારું પાપી મન જ ન માન્યું અને આ નવી રાણીને. લઈ આવ્યું. જા, હવે તું રમ, હું કંઈક વિચારીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust