________________ પુણ્યપાલ ચરિત-૧ કમલાવતીએ કહી દીધું ? “અરે, શું થશે પણ નહીં ? છેલ્લે જ્યારે મંત્રીએ પૂછયું કે આશાવાળી વાત - તે જણાવે. ત્યારે કમલાવતી શરમાઈ ગઈ. પતિની સામે શરમાવામાં નારીને એક વિશેષ આનંદ થાય છે. નફફટ નારીમાં તે કઈ સૌંદર્ય છે? સૌંદર્યનું આકર્ષણ તે શરમથી વધે છે. પરંતુ પતિને શરમાળ પત્નીની છેડતી કરવામાં આનંદ આવે છે. મહામાન્ય સુબુદ્ધિએ કમલાવપતીને હાથ પકડી પિતાની તરફ ખેંચી અને બોલ્યો : : “કંઈક તે કહેવું પડશે. તારી શરમ મને સારી લાગે છે. પરંતુ પતિથી ભેદ છુપાવવા એ પત્નીને દુર્ગુણ કમલાવતી પણ મનની વાત જણાવવા માટે ઉત્સુક હતી. પણ, પતિના આગ્રહમાં તેને એક વિશેષ સુખ મળતું હતું. મંત્રીને સોગંદ લેવડાવ્યા પછી બેલી : | ‘પુરુષમાં ધીરજ હોતી નથી. બીજું કશું કહી શકીશ નહીં. બસ એટલું જણાવું છું કે તમે જ્યારે ' સૂઈ ગયા તો હું પણ સૂઈ ગઈ. ત્યારે મેં એક સપનું મેં જોયું. એક સરેવર નિર્મળ પાણીથી ભરેલું છે. હજારો કે કમળો તેમાં ખીલ્યાં છે. સરોવરની વચ્ચે એક મોટું કમળ છે. એકમળને તેડવા હું પાણીમાં ગઈ અને એ સહસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust