________________ પુણ્યપાલ ચરિત–૧ “આ શા માટે? “અરે તે શું થશે પણ નહીં?” સારું. મને કહ્યું પણ નહી, કમલા ! વધામણી. “વધામણી આપનાર તમે કેણ? પુત્ર તે તમારો પણ હશે.” “એ તમે સાચું કહ્યું. મારું જ નહીં, આપણ. બંનેનું હશે. વધામણી આપવા તો આખા નગરના લોકો આવશે. પરંતુ આશા વાળી કઈક વાત કહે.” કમલાવતી શરમાઈ ગઈ. તે પારણું સરખું કરી. રહી હતી. આ જોઈને તે મહામંત્રી સુબુદ્ધિએ પૂછયું હતું કે આ શા માટે? રાતની મધુર સ્મૃતિઓ તેના મનમાં હજી પણ ઊઠતી હતી. અને એ સમજી પણ ગયા હતા કે કમલાવતી આજની રાતે ગર્ભવતી થશે. પરંતુ, આટલા બધા દિવસ પહેલાં પારણું સરખું કરવું, એ. વાત્સલ્યનું ગાંડપણ હતું એટલે એમણે ચમકીને પૂછયું ! આ શા માટે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust