________________ 118 પુણ્યપાલ ચરિત–૩૪ તમારી ઈચ્છામાં આવે ત્યારે મારી મૂડી પાછી આપજે અને તમારો પુત્ર પાછે લઈ જજો.” આ “મને મંજૂર છે. લાચાર માણસ શું નથી કરતો" શેઠ ગંગદત્ત સાગરચંદ્રની શરત સ્વીકારી લીધી. લખાણ પાકું થઈ ગયું. નગરના પાંચ આગેવાન માણસની સાક્ષી પણ નકકી થઈ ગઈ. ત્રણ લઈ શેઠ પિતાના ઘરે પહોંચ્યા. દસમા દિવસે પુત્રનું નામકરણ સંસ્કાર કરાવ્યું. પોતાના પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. જ્યારે ગંગદત્ત દેવેદત્તને લઈ સાગરચન્દ્રને ઘરે જવા લાગ્યા, તે શેઠાણું લાછલદે રડી પડી. તે માતા હતી. બાપ તો કઠેર હોય છે. કઠેર, બાપે માતાને સમજાવી : શેઠાણી ! આપણે દેવદત્ત કયાં જવાનું છે! નગરમાં તે રહેશે જ. આપણી પાસે તેના દૂધની પણ વ્યવસ્થા નથી. સાગરચન્દ્રને ત્યાં તેને પાંચ દાસીઓ પાળશે. એ પણ. તે નિસંતાન છે. પિતાના પુત્રની જેમ જ એને ભણાવશે.. કયારેક તે આપણી પાસે ધન આવશે. પાળેલો–પાશે અને ભણેલે દેવદત્ત આપણને મળશે.” પડશે. શાણી લાલપણને મળશે લાગેલે-પાલે પડે. દેવદત્ત સાગરચન્દ્રના ઘરે પહોંચી ગયો. સાગર. ચન્દ્રએ પિતાના સ્વાર્થને જોઈ વિચાર્યું. “આ દેવદત્ત મારે કુળદીપક બનશે. ગંગદત્ત કયારેક પણ મારી મૂડી ચૂકવવા લાયક થઈ શકશે નહીં. મારું કામ થઈ જ ગયું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust