________________ 112 પુણ્યપાલ ચરિત-૩, આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા. સ્ત્રી–પુરુષે ઉદ્યાન તરફ જવા લાગ્યાં. ઉછળતાં-કૂદતાં નાનાં બાળ પણ જઈ રહ્યાં હતાં. મેટા-ઘરડા પણ લાકડીને ટેકે મુનિને બંધ સાંભળવા જઈ રહ્યા હતા. રાજા પુણ્યપાલને રથ. તૈયાર થઈ ગયું. હાથી–ઘડા પણ તૈયાર થયા. એ વાહનો. પર બધું રાજકુટુંબ બેઠું. પુયપાલ હાથી પર બેઠે. - પાંચે રાણીઓ પાલખીઓમાં હતી. બધા મુનિની ધર્મસભામાં પહોંચી ગયા. આમ તો દરરોજ ઉદ્યાનમાં . શાંતિ રહેતી હતી, પરંતુ આજે એ શાંતિમાં આનંદરસ કરી રહ્યો હતે. મુનિની વાણી જાણે એ શાંતિરૂપી સેનામાં. સુગંધ ભરી રહી હતી. મુનિ કહી રહ્યા હતા : - “આપણે બધા જ્ઞાન પાપી છીએ. જાણ્યા–સમય પછી. પણ પાપ-કર્મ કરવાનું છેડતા નથી. પછી અજ્ઞાની બનવાને ઢગ રચીએ છીએ અને રડીએ છીએ, જ્ઞાનપાપી. અર્થાત્ નાસ્તિક છીએ. જાણીએ છીએ કે મારું કેઈ નથી. આ શરીર પણ આપણું નથી. . . . - “પરંતુ મરતી વખતે મ ડું-મારુ કરે છે. પાપીને. તે ઉદ્ધાર થઈ જાય છે. સેંકડો હજારેનો થે, પરંતુ જ્ઞાનપાપી માટે મુક્તિ અસંભવ છે. જે જાગવા છતાં ઊંઘે છે.. તેને કેણ જગાડી શકે છે? - - ર “ઘણું લેકે કહે છે, કરવાથી નથી થતું. કેઈ બીજું કરી આપે ત્યારે કામ થાય. મેંઢામાં ઘાસ નાખો તે ખાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust