________________ ** * પુયપાલ ચરિત-૩ 111 શાસનની દેખભાળ કરતો હતો. વિશ્વભૂતિ તાપસને આપેલો ઊડતો ખાટલે તેની પાસે જ હતે. પયપાલ ન્યાયનીતિથી રાજ્ય કરી રહ્યો હતો. સમય જતાં તેની બધી પત્નીઓ પુત્રવતી બની. બધા રાજકુમાર સુંદર હતા. બધા મેટા જઈ ભણવા લાગ્યા. બધાને સમય આનંદથી પસાર થત હતે. - એક વાર વિરાટનગરમાં આચાર્ય ધમષ આવ્યા. સેંકડો શિષ્ય શ્રમણ તેમની સાથે હતા. નગરની બહાર ' ઉદ્યાનમાં બધા રહ્યા. ઉદ્યાન રક્ષક. દેડ–દોડતો રાજસભામાં આવ્યું. તે હાંફી રહ્યો હતે. ઝડપથી શ્વાસ પૂરે કરી છે : “અન્નદાતા ! વધામણું છે. આપણું નગરને પાવન કરવા આચાર્ય ધર્મશેષ આવ્યા છે.” છે." “અરે ખરેખર !" રાજા પુણ્યપાલ આનંદથી ઉમત થઈ ગયા. સિંહાસનથી નીચે ઉતર્યા. સાત ટૅગલાં આગળ વધીને મુનિની ભાવ વંદના કરી. માનસ વંદના સાક્ષાત્ પદવંદનથી હજારગણી. મહાન હોય છે. પછી રાજાએ પિતાના ગળાને હીરાને હાર ઉતાર્યો અને ઉદ્યાન રક્ષકને આપતાં કહ્યું? 1, , , જેવા શુભ અને કલ્યાણકારી સમાચાર તે આપ્યા છે, તેની સામે આ તુચ્છ ભેટ છે. અમે હમણાં મુનિનાં દર્શન કરવા આવીશું::: . , . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust