________________ પુણ્યપાલ ચરિત-૨ છે. હવે તે ગુણમાલા પણ તમારા સૌભાગ્યની ભાગીદાર થઈ ગઈ છે. કનકમંજરી, સૌભાગ્યમંજરી, તિલકમંજરી અને કુસુમશ્રી એ ચારેને રાજા શ્રીવિજય રથમાં બેસાડી પિતાના ભવનમાં લઈ ગયા. તેમના રથે ચાર સફેદ ઘેડા. જોડાયેલા હતા. પુણ્યપાલે પોતાનો રોગી વેશ ઉતાર્યો. નહીં. એ પ્રમાણે જ એ ફરતો હતો. રાજાના ગુપ્તચરેએ રત્નપુરીની ગલી ગલી શેધી. કાઢી. દરેક ઘરમાં તપાસ કરી, પણ પુણ્યપાલ મળ્યા નહીં. મળે પણ કેવી રીતે? એ તે ગી હતું. રાજાએ બધું ભગવાન પર છેડી દીધું. રાજાના આગ્રહથી ગીરૂપ પુણ્યપાલ રાજસભામાં દરરોજ થોડા સમય માટે આવતો હતો. ગુરુજનની હારમાળામાં તેનું ઉંચું આસન. રાજ પુરોહિતના બરાબર રહેતું હતું. છે. આ સમય દરમ્યાન રાજાની સભામાં એક વિચિત્ર વાદ આવ્યું. રત્નપુરીમાં ધનદત્ત નામના એક ધનવાન શેઠ રહેતા હતા. તેમનો બહુ મોટે-લાંબે કારેબાર હતે. તેમને ચાર પુત્રો હતા. ચારેનાં લગ્ન થઈ ગયાં હતાં. શ્રેષ્ઠિ ધનદાના ચારે પુત્રો સાથે રહેતા હતા. તેમની. પશુશાળામાં હજારે પશુઓ હતાં. ગાય, બળદ, વાછરડાં. હતાં. ખેતીની જમીન પણ બહુ હતી. સેંકડો ખેડૂતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust