________________ મેકવીશ ભવને સ્નેહસંબંધ 63 પશ્ચાત્તાપથી ધગે છે, હૃદય આ મારું, નરા ખેરના અંગારે, ધગે હૃદય આ મારૂં; મરાવી પ્રિયાને, લેહીથી રંગ્યું અંગ મારું, કપાવી નાજુકલતાને, કહ્યું મેં કર્મ આ કાળું.” રાજાના આ અકાર્યથી બધા આભા થઈ ગયા. એક જાના માં જોવા લાગ્યા, વાત નગરમાં પાણીમાં તેલ {દુની જેમ પ્રસરી ગઈ. રાણી વગ પણ વિલાપ કરવા પે, બધે હાહાકાર થઈ ગયો, ક્ષણ પહેલાને આનંદ કાઈ ગયો. ચારેકોર શેક સંતાપ ઢળાઈ રહ્યો. મંત્રીઓ, જશેઠ અને સેવકે પણ એક બીજાનાં મોં તકાસતા શું લિવું તેના વિચારમાં પડી ગયા. બીજીતરફ રાજાના પશ્ચાપનો પાર નહોતે. મહારાજ ? હવે શું થાય? શાંત એ શાંત થાઓ. પોતાની જાતને તિરસ્કારની નજરે જોતે રાજા પશ્ચાપની આગમાં જલી રહ્યો હતો. હજારો વીંછીના ખોની વેદના અનુભવી રહ્યો હતો, સીત્કાર ઉપર સીત્કાર રી રહ્યો હતો. હા ! હા ! લોહીના ડાઘા, હજી સુકાયા નથી પાપનાં કામે અરે! વિસરાયાં નથી; રેતી કકળતી પ્રિયાને, કંગાલ કીધી રખડતી, મહેલાતમાં વસનારને, કીધી ઘરોઘર ભટકતી.” પશ્ચાત્તાપ રૂપી કીડા રાજાનું હૃદય કેતરી રહ્યો હતો, પતાના કાર્યથી એક આંખે શ્રાવણ ને બીજી આંખે દર વહેવડાવતે રાજા ચોધાર આંસુડાં પાડી રહ્યો તો, અરે બગડેલી બાજી હવે શી રીતે સુધરી શકે ? ણી કુમળી ખિલેલી કમળ લતાને મેં પાપીએ બાળી સ્મિ કરી નાખી. મારાં એ નવપ્રસત બાળકનું શું થયું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust