________________ 522 પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિટાલિયું - દોહા શાસન નાયક સુખ કરૂં, વંદી વીર જીણું, પૃથ્વીચંદ્ર મુનિ ગાઈશું, ગુણસાગર સુખકંદ; 1 ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ, વાત ઘણું વૈરાગ્યની, સાંભળજે મનરંગ; 2. શંખ કલાવતી ભવથકી, ભવ એવીસ સંબંધ, ઉત્તરોત્તર સુખ ભોગવી, એક્ટીશમે ભવે સિદ્ધ; 3 પણ એક્ટ્રીશમા ભવતણે, અલ્પ કહુ અધિકાર, સાંભળજો સન્મુખ થઈ, આતમને હિતકાર; 4 ઢાળ 1 લી (કત તમાકુ પરિહર-એ દેશી) * નયરી અયોધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ , મેરે લાલ છે પ્રિયા પદ્માવતી તેહને, સુખ વિલસે ગુણદાહ છે મેરેલાલ, ચતુર સ્નેહી સાંભળે છે એ આંકણી છે સર્વારથથી સુર ચવી, તાસ કુખે અવતાર છે મેરે લાલ ! રૂપ કળા ગુણ આગળ, પૃથ્વીચંદ્ર કુમાર મેટ ચતુર૦ મેરા સમ પરિણામી મુનિ સમે, નિરાગી નિરધાર મે૦ પિતા પરણાવે આગ્રહે, કન્યા આઠે ઉદાર મેટ ચતુડા. ગીત વિલાપની સમગણે, નાટક કાય કલેશ મે૦ આભૂષણ તનુ ભાર છે, ભોગને રોગ ગણેશ મેવ ચતુવાલા હું નિજ તાતને આગ્રહે, સંકટ પડી જેમ મે૦ પણ પ્રતિબંધુ એ પ્રિયા, માતપિતા પણ એમ મેટ ચ૦ 5. જે સવિ સંયમ આદરે, તો થાયે ઉપકાર મે૦ એમ શુભ ધ્યાને ગુણનિલે, પહોત્ય ભવન મોઝાર મેચ૦૬: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust