________________ એકવીશ ભવને નેહસંબંધ પર૧ રીતે ભવભવ સંયમનું આરાધન કરતાં એમનું ધર્મવૃક્ષ ખુબ ફાલીકુલી વૃદ્ધિને પામ્યું. જેમાં કુલ એકવીશમાં ભવમાં એમને પ્રગટ રીતે પ્રાપ્ત થયાં તે આપણે સારી પેઠે જાણ ગયા. એવી રીતે ધર્મવૃક્ષનું શરણ અંગીકાર કરવાથી એ તો તરી પાર થયા. પણ એમનું ચરિત્ર વાંચી આપણે એમને માર્ગે જવા તૈયારી કરીયે તો ઠીક, શુભ ભવતુ? ?? : સંપૂર્ણ ? P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust