________________ 518 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્થાનકથી આત્મા સમશ્રેણીએ સિદ્ધિગતિમાં જઈ શકે છે. ત્યાં ગયા પછી આ લોકમાં તેને પાછુ ફરવાપણું રહેતું નથી જેથી ત્યાં ગયા પછી કાળના કાળ વહી જાય તે પણ ત્યાં પિતાના અનંત સુખમાં રહે છે. પીસ્તાલીશ લાખ ભોજનની સિદ્ધગતિને ઇષતપ્રાગભારા પણ કહે છે. અર્જુન જાતિના સુવર્ણ સમી ઉજ્જવળ વર્ણવાળી મધ્યમાં આઠ જન જાડી અને તે પછી પાતળી થતી છેવટે માખીના પાંખ સમાન છેડે છે. એવી એ સ્વચ્છ, નિર્મળ, સુગંધમય, શંખ જેવી સફેદ, ઉત્તાન કરેલા છત્રના સંસ્થાનવાળી સિદ્ધિગતિ કયા જ્ઞાનીના આકર્ષણને માટે થતી નથી? - જ્યાં ઉત્કૃષ્ટથી પાંચસેં ધનુષ્ય પ્રમાણુ શરીરવાળા તેમજ જઘન્યથી બે હાથ પ્રમાણુવાળા જઈ શકે છે. તે પિોતપોતાની અવગાહના ત્રીજા ભાગે ન્યૂન આકાશક્ષેત્રને અવગાહી લેકાંતે રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા છે છતાં એક બીજાને ત્યાં વ્યાક્ષેપ-અડચણ થતી નથી, ને સુખરૂપે રહે છે. તે . સર્વાર્થસિદ્ધ મહાવિમાનની દવાથી બાર જોજન દૂર રહેલી સિદ્ધગતિ-એ સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ પરમાત્માના સુખનો તે કાંઈ પાર ! - લોકના અંતે રહેલા એ અનંત શક્તિસંપન્ન સિદ્ધ ભગવાન ત્યાં રહ્યા છતા કેવલજ્ઞાન અને કેવલદર્શનથી ? ચૌદ રાજલોકનું નાટક જુએ છે ભુવનપતિ, વ્યાર, આ જ્યોતિષીનાં પાર વિનાનાં સુખો, બારે દેવલોકના દેવતાએનાં સુખ-નાટક, નવ રૈવેયક અને અનુત્તર વિમાનમાં. એ દિવ્ય નાટારંગ તેમજ અનેક રાગરાગિણીપૂર્વક થતા " મધુરા આલાપનાં સુખો લોકાંતે રહેલા તે જી જાણી થાર, સુખ, બારે સુખો-નાટકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust