________________ 478 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર == દીક્ષા લેવાની ભાવનાવાળા મને તાતે આ મહા સંકટમાં નાખી દીધો તો મારે હવે શું કરવું? જે માતા પિતા અને આ પ્રિયાને બંધ કરી દીક્ષા ગ્રહણ કરાવું તો તો બધાં સારાં વાનાં થાય. એ બધા ઉપર મહાન ઉપકાર થાય. એ પ્રમાણે વિચાર કરતો પૃથ્વીચંદ્ર કુમાર માતાપિતાની આજ્ઞાથી લગ્નકાર્ય પરિપૂર્ણ કરી પિતાના - વાસભુવનમાં આવ્યો. દિવસના કાર્યથી પરવારી રાત્રીની શરૂઆત થયે છતે ભદ્રાસન ઉપર કુમાર બેઠે. એની આસપાસ રત્નપટ્ટક ઉપર સોળે સુંદરીઓ ફરી વળી. રાજકુમારને રીઝવવાનો પ્રયત્ન કરવા લાગી. તારાઓની મધ્યમાં કૌમુદીપતિ ઝળકી રહે તેમ રાજકુમાર શેભાને પામતો વિરક્તતાને જ અનુભવવા લાગ્યો. એ લલિત લલનાઓમાંની એક પણ એ વૈરાગીને પિતાના નેત્રકટાક્ષથી વધી શકી નહિ. શમરૂપી બખ્તરને ધારણ કરનારે કુમાર પિતાની મધ્યમાં હોવા છતાં તેમને એક વૈરાગી સાધુ જેવો જણાય. ( રૂપગર્વિતા લલિતસુંદરી પણ પતિની આ ચેષ્ટાથી જરા લજિત થઈ ગઈ “અરે! શું પોતાનો હાવભાવ કે કટાક્ષ પણ સ્વામીને કંઈ અસર કરી શકતો નથી એનું કારણ શું ? એમના જેવાના ચિત્તને સ્પર્શ કરવા માટે શું - હું અયોગ્ય છું ? ત્યારે ? “એ બધી બાળાઓએ ખુબહાવ ભાવ કરવા માંડયા, છતાં ક્ષાર ઉપર લીંપણની જેમ તે * તદ્દન વ્યર્થ ગયા, કુમારે તો નેહભરી દૃષ્ટિથીય તેમને જોઈ નહિ. ત્યારે વિષ્ણુનામે બઢક છે ““અરે ! આ - બાળાઓ બધીય વ્યર્થ કર્થન ભેગવી રહી છે તે હે - સ્વામી ! આ બધાનાં મન શાંત થાય તેમ કરો. અને કની વાણી સાંભળી કુમાર બલો, મક પરીતિ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust