________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 459 એ કુમારની કીર્તિગાથાઓ જગતના ખુણે ખુણે ફરી . વળી. પુષ્પની સુવાસની માફક એની યશ રૂપી સુવાસ: દુનિયા પર ચારેકેર પ્રસરી રહી અન્યદા રાજસભામાં બીરાજેલા કુસુમાયુધ નરપ તિની આગળ મથુરા નગરીમાં રાજા મહાકીર્તિને મંત્રી વિનંતિ કરવા લાગ્યો હે નરેશ્વર ! અમારા સ્વામીને મનોરમાદિક આઠ કન્યાઓ છે તે પોતાના રૂપ, ગુણ અને કળાથી ઉદ્ધત થયેલી કોઈપણ કુમારને ઈચ્છતી નથી. એકદા રાજાની, આગળ તમારા કુમારની પ્રશંસા થતી તેમણે સાંભળી. એ વર્ણન સાંભળી પ્રસન્ન થયેલો રાજા મહાકત્તિ. એ કવિને કહેવા લાગ્યો “અહી તમે જેની આટલી બધી પ્રશંસા કરી તે કોણ છે? રાજાના પ્રશ્નના જવાબમાં કવિ બોલ્યો “પ્રભો ! મહારાજ કુસુમાયુધ નરેશ્વરના કુળરૂપી આકાશમંડલમાં ચંદ્રમા સરખા સલલાના પારગામી કુસુમકેતુ નામે રાજકુમાર જેનાં વર્ણન અનેક કિન્નર કિન્નરીઓ સ્વમુખે ગાયા. કરે છે એ કવિની વાણી સાંભળી એ આઠે રાજકુમારીઓ કુમાર કુસુમકેતુ ઉપર રાગવાળી થઈ, રાજાએ પુત્રીઓને અભિપ્રાય જાણી પોતાનો મહા. મંત્રી મહાબુદ્ધિનામા, તેને બધી બાબત સમજાવી આપની પાસે મોકલ્યો છે, જે હું આપને અરજ કરૂં છું કે રાજ-- કુમાર કુસુમકેતુને આપ મારી સાથે મોકલો.” - મહાબુદ્ધિ મંત્રીની વાત સાંભળી રાજા કુસુમાયુધ. બે , “હે મંત્રીશ! તમારા રાજાએ કહ્યું તે બધું બરા-- બર છે પણ આ રાજકુમાર યૌવનવયમાં આવેલો છતાં વિકારરહિત છે. હાસ્યથી વચન બોલવામાં પણ આળસુ'. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust