________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 429 નગરના વિનયંધર શ્રેણીની ગુણવતી સ્ત્રીને પુત્ર થયો તેનું નામ ગુણધર, ગુણધર પણ અનુક્રમે મનોહર એવા યૌવન વયમાં આવ્યું. પૂર્વભવના અભ્યાસથી ગુણધરને સુમિત્ર સાથે મૈત્રી. થઈ પણ સુમિત્ર ગુણધર સાથે કપટી સ્નેહ ધારણ કરવા. લાગ્યો. જો કે ગરીબ સુમિત્ર અને તવંગર ગુણધર વચ્ચેને. સ્નેહ અસામાન્ય હતો છતાં ગુણધર સુમિત્રને માનની નજરથી જોતો હતો. અન્યદા માતાપિતાના મૃત્યુ પછી દરિદ્રી સુમિત્ર હવે તદ્દન કંગાળ બની ગયે હતો લોકોમાં પણ તે કંગાલપણાથી હાંસીપાત્ર થયે, લોકમાં હાંસીપાત્ર થયેલા સુમિત્રે ધન કમાવા માટે પરદેશ જવાનો વિચાર કર્યો, તે માટે સુમિત્રે ગુણધરસાથે. પરદેશ સંબંધી વાતચિત કરવા માંડી. સુમિત્રની વાત સાંભળી એની ઉપર દયા ચિંતવતે ગુણધર પોતાની સહાયથી સુમિત્ર ધન પેદા કરે તેથી પોતે પણ એની સાથે પરદેશ જવાને તૈયાર થયો. સારા મુહૂર્ત ગુણધર કરીયાણાનાં ગાડાં ભરી સુમિત્રની સાથે દેશાવર નિકો , અનુક્રમે કેઈક અટવીમાં આવી સાથે ઉતારો કર્યો.. * વનની શેભાને જોતા ગુણધર અને સુમિત્ર ફરતા. ફરતા એક મોટા પીપળાના વૃક્ષ નીચે આવ્યા, ત્યાં નિરાંતે બેસી બન્ને જણ વાતો કરવા લાગ્યા. વનની શીતલ પવનની લહરીઓથી ગુણધર ત્યાં જરીક આડે પડખે. થયો ને નિશ્ચિત થઈ ગયો. ગુણધરને નિદ્રામાં પાણી સુમિત્રે વાતાનું કૌટિલ્ય પ્રગટ કર્યું, ત્યાંથી એકદમ નાઠે ને સાર્થમાં આવી “નાસે! ના ! ગુણધરને ભિલ્લે લઈ ગયા ને. બીજાઓ અહી લુંટવા આવે છે PPSAC. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust