________________ 404 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગુરૂ ઉપદેશ. શ્રીબલ અને શતબલ જ્યારે નવીન યૌવનવયમાં આવ્યા ત્યારે એક દિવસે શ્રીગુપ્ત સિદ્ધપુત્ર વિદ્યા સાધન કરવા માટે શ્રીબલકુમારની સહાય માગી. શ્રીબલે તે વાત અંગીકાર કરવાથી તે બન્ને કૃણ ચતુર્દશીની રાત્રીએ મશાન ભૂમિમાં ગયા, ત્યાં મંડલને આલેખી શ્રીગુમ વિદ્યા સાધવા લાગ્યો ને શ્રીબલ હાથમાં ખગને રમાડતો તેની રક્ષા કરવા લાગ્યો, . તે સમયે ભયંકર સ્વરૂપને ધારણ કરનારે એક પિશાચ પ્રગટ થયે તે મંત્ર સાધન કરતા શ્રીગુખના કેશને ખેંચી તેને જંગલમાં ઢસડતો ચા. શ્રીબલ કુમાર તેની પછવાડે દોડ, પિશાચની પાછળ દોડતો શ્રીબલ મહાભયંકર વનમાં આવી પહોંપે પ્રાત:કાળ થયો ત્યારે ન મળે પિશાચ કે ન મળે શ્રીગુપ્ત, આ પણ એક સ્ત્રીનો કરૂણ રૂદન સ્વર સાંભળી કુમાર તેની સમીપે ગયો, ત્યારે વૃક્ષની શાખાએ ગળે ફાંસો ખાતી તે બાળા બેલી, “હે વન દેવતાઓ ! મારું વચન સાંભળે મારા પિતાએ આપેલ એ શ્રીબલ કુમાર આ ભવમાં તે મારા પતિ ન થયે પણ ભવાંતરમાં થજે” ' એ ગળે પાશ દઈને આત્મહત્યા કરતી બાળાના શબ્દો શ્રીખલે સાંભળ્યા કે ત્યાં જઈ તરતજ પાશ છેદી નાખ્યો, આ ભયંકર અરણ્યમાં પોતાને બચાવનાર આ પુરૂષને જોઈ બાળા પોતાના અંગને વસ્ત્રોથી આચ્છાદિત કરતી બોલી, " અરે ! સર્વને સાધારણ એવું મૃત્યુ પણ મારે તો દુર્લભ થયું. >> બાળાને આશ્વાસન આપતો કુમાર બોલ્યો, “બાળા! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust