________________ 27 : એકવીશ ભવનો સ્નેહસંબંધ “તે હૈયું ઠેકાણે રાખો; કઈ ચોરી જશે તો ??? કલા જરાક હસી. એના નયનમાં અત્યારે અદ્દભૂત જાદુ હતું એ જાદુના જોરે બળવાન માનવી પણ અત્યારે તે સ્થિર થઈ ગર્યો હતો, હવે ચેરાવામાં બાકી શું રહ્યું છે ?, તારા ભાઈ દત્ત જ્યારથી તારૂં ચિત્રપટ બતાવ્યું ત્યારથી જ હૈયું તો. હું દાવમાં હારી બેઠો છું. હવે શું થાય ?" “એ દત્ત બહુ ખરાબ કામ કર્યું છે. ચિત્રપટ બતાવી. તમને હેરાન કર્યા છે એવાને તો શિક્ષા જ કરવી જોઈએ, . કેમ ખરું ને ? “હા, શિક્ષા તો જરૂર કરવી જોઈએ, પણ દત્તને નહિ”. . “ત્યારે કોને ?" મારા હૃદયના ચેરનારને ! ' “એ..મ! ત્યારે તો ફસાયા ! “એમાં શક શું ? ચોરને શિક્ષા થવી જ જોઇએ? “તમારો ન્યાય તો વિચિત્ર પ્રકારનો કહેવાય ? બને એ શિક્ષા પણ અત્યારે જ કરી હોય તો ?" . “તેથી જ રાજસભામાંથી અત્યારે આવ્યા હશે ?': ૮“હા, બરાબર છે. . ' “ત્યારે તો પૂરા ફસાયા હવે તો એ આજના ? શંખપુરમાં આવ્યા તે દિવસથી.” ના ! અત્યારે તો મને જવાદ્યો. મૃગલીની માફક છટકી જતી.બાલયૌવના કલાવતીને.. શંખરાજે એકદમ પોતાના બન્ને હાથે મજબુત પકડી લીધી. પોતાના બન્ને હાથમાં એને રમાડતો હિંડોળા ઉપર બેઠે પિતાની પાસે બેસાડી એના વાળ પોતાની અંગુલી વતી હાળવા લાગ્યો. પોતાને હાથે એને આભૂષણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust