________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નગરે આવી સુરપતિ રાજાને વિનંતિ કરી સ્વયંવરની - હકીકત કહી સંભળાવી કુમારને માટે આમંત્રણ કર્યું, * પિતાની આજ્ઞાથી પક્વોત્તર કુમારે પિતાના પરિવાર સહિત મથુરા નગરી તરફ પ્રસ્થાન કર્યું. પ્રયાણ કરતાં વન, પર્વત, નદી, વાવ, શહેર અને નગરનું નિરીક્ષણ કરતાં તેઓ વનમાં રહેલા મહોદય નામે તાપસાશ્રમ નજીક - નારંગ અને સહકારાદિક અનેક વૃક્ષરાજીથી શેભી રહેલા - આશ્રમને જોઈ કુમારે ત્યાં પડાવ નાખ્યો અને પોતે તાપ- સાશ્રમમાં તાપસપતિને નમવાને આવ્યો. તાપસપતિને નમી એમની સામે બેઠે, તે વારે તાપસપતિ પણ એને ઉત્તમ અતિથિ જાણી સુરપતિ નૃપ પુત્ર) એને લાયક એક મનહર કન્યાને બોલાવી કુમાર આગળ હાજર કરી. એ મનોહર બાળાનું રૂપ સૌંદર્ય જોઈ કુમાર દિમૂઢ થઈ વિચાર કરવા લાગ્યો “અરે ! શું આતે નાગ કન્યા કે પાતાળ કન્યા, અને તે રૂષિ આશ્રમમાં ક્યાંથી ? - કુમારને શંકાશીલ ને વિચારમાં પડેલા જાણી તાપસ- પતિએ એને ખુલાસે કરવા માંડ્યો. કુમાર પણ એ કન્યા - સંબંધે વૃત્તાંત સાંભળવા લાગ્યો. ર કરી, એર કરવા , રૂષિર કરતો હતો તેને પુષ્પમાલા આદિ ઘણી રાણીઓ હતી. પુષ્પમાલાને ગુણમાલા નામે પુત્રી થઈ. રાજકુમારી ઉપર રાજાને અપૂર્વ પ્રેમ હોવાથી યૌવનવયમાં અનેક રાજકુમારે એને વરવાને આતુર છતાં રાજાએ પોતાની કન્યા કેઈને આપી નહિ એકદા ચંપાનગરને ચુવરાજ શુકકુમાર મેટા સૈન્ય - સાથે ફરતો ફરતો ત્યાં આવ્યો, રાજાએ એનો આદરસત્કાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust