SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 359 જાણી નમવાને આવ્યું છે. મને કેવળી જાણુને તે વિશેષ કરીને નૃત્ય કરતો પિતાના હર્ષને જણાવવા લાગ્યું, ઇશ્વર કેવલીના વચનથી રાત્રી ભોજનના અનેક દે જાણે અનેક લોકોએ રાત્રી ભજનનો ત્યાગ કર્યો. કાર બાવક ધર્મ મારા છે, તો હું સૂરસેનની દીક્ષા શ્રી ઈશ્વર કેવલીને ઉપદેશ સાંભળી વૈરાગ્યવાન તેમજ પેલા દેવને વૃત્તાંત સાંભળી સંસારના સ્વરૂપને વિચારતા રાજા સૂરસેન બે હાથ મસ્તકે લગાડતાં બોલ્યા. ભગવન! આપને ધન્ય છે કે આપે વ્યાધિથી પીડાયેલા આ પુરૂષનો ઉદ્ધાર કર્યો. આ દેવ પણ કૃતજ્ઞ છે કે પોતાના ઉપકારી ગુરૂ ઉપર આવી અપૂર્વ ભક્તિ છે. મેં પણ સાધુ અને શ્રાવક ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું તેમાં મુનિ ધર્મ તો એકાંતે મોક્ષ આપનાર છે ત્યારે શ્રાવક ધર્મ સ્વર્ગાદિ સુખને કરનારો છે, તો હે ભગવન! જે મારી ચોગ્યતા હોય તો મને સંયમલક્ષ્મી આપો ! " રાજાની વાત સાંભળી મુનિ બોલ્યા, “રાજન ! તું ચારિત્ર લક્ષ્મીને યેગ્ય છે. તે પ્રતિબંધનો ત્યાગ કરી સંયમને ગ્રહણ કર ! >> ગુરૂની વાણું સાંભળી રાજા નગરમાં ગયો, ત્યાં હર્ષવાન થયેલા રાજા મંત્રીઓ અને પત્નીને કહેવા લાગ્યો. 6 જલબિંદુની માફક આયુષ્ય ચપળ છે. સંયોગેનો અંત વિયોગમાં આવનાર છે. અર્થ છે તે અનર્થને કરનારા છે. સ્નેહ પણ દુ:ખનું મૂળ છે. માટે વિદ્વાને સંસારમાં પ્રીતિ કરવી ચુત નથી, અનંત સુખને આપનાર મોક્ષ સ્વાધીન છતાં સ્વમ અને ઇંદ્રજાલ તુલ્ય આ સંસાર સુખમાં કોણ P.P. Ac: Gunratnasuri M.S. પગ્યતા હોય તો Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy