________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 21 પણ એથી ય વિશેષ આજે મને ખાતરી થઈ. રાજા છતાં શું એમની બોલવાની ચતુરાઈ, સરળપણું, વિનય, નમ્રતા; ઉદ્ધતાઈનું તો નામ નહિ. અમૃત સરખી મધુરી વાણી, એ અલૌકિક છે. જયસેનકુમાર દત્તને ઉદ્દેશીને બોલ્યો, રાજાની રીતભાત તેમજ નમ્રતા જોઈ જયસેન પ્રસન્ન થયો હતો. મહાપુરૂષોને સ્વભાવ જ એવો છે વૃક્ષે જેમ અધિક ફલતાં નીચે નમે છે, અનેક નદીનાળાંના અથાગ જળને સંગમ થવા છતાં સાગર છલકાતો નથી, તેમ મોટા પુરૂષ પિતાની મોટાઈ ક્યારે પણ છોડતા નથી. રાજકુમાર જયસેનકુમારને મંત્રી કુમારને પોતાના સ્વામીને ઉદ્દેશીને - બે - જયસેનકુમાર પણ પ્રસન્નતાથી મસ્તક ધુણાવતો શખરાજા તરફ નજર કરતો બે ઝ દેવ ! આજે તમને જોવાથી મારાં નેત્રો સફલ થયાં, અમૃતથી પણ અધિક વાણી સાંભળવા વડે મારા કંણે સફળ થયા, ને શંખપુરી અને આ રાજમહેલમાં આવવાથી મારી કાયા સફલ થઈ રાજન ! તમને વિશેષ તે શું કહું ?". અને દેવશાલપુરના રાજકુળમાં વિશાળ રાજકુટુંબ અછતાં રાજબાળ કલાવતી પણ મહારાજના ગુણેમાં જ અનુરાગિણી બનેલી છે.” જયસેનકુમારને મંત્રી બેલ, એ બધોય મહારાજના અદ્દભૂત ભાગ્યને જ પ્રતાપ છે.” દત્તકુમારે પાદપૂર્તિ કરી વાણી વિલાસમાં કેટલેક ' સમય પસાર થયો. " રાજતિષીઓને બોલાવી લગ્નને શુભ દિવસ નક્કી કરી સ્વાગત કરવા પૂર્વક જયસેનકુમારને એમને ઉતારે રવાના કર્યા. રાજસભા પણ વિસર્જન કરી. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust