________________ - 324 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જે વિહુ હતો તેને વ્યવહાર બરાબર ન હતું, લોકમાં એની આબરૂય નહોતી, તે યાચકને ઘેર આવવા દેતો. નહિ. સજ્જનોને પણ કલેશ કરનારે હોવાથી તેમજ તે ખાનપાનમાં પણ કૃપણને ભાઈ હતો. મહા કલેશ અને માયા કપટથી તે ધન ઉપાર્જન કરતો હતો, યાચકભિક્ષકે એની નિંદા કરતા હતા, સ્વજન-સગાં સંબંધીઓ એને શેક કરતા હતા. શ્રીમંતજનો એને ધિક્કારતા હતા, પંડિત પુરૂષે એની હાંસી કરતા હતા, તે દ્રવ્ય પણ તે દરિદ્રીની માફક પિતાને સમય વ્યતીત કરતો હતો. બીજે સુવિહુ રૂડા મનવાળે, સંતોષી, સત્પાત્રમાં દાનદેવાની રૂચિવાળે, સદાચારી, મધુરભાષી, વિવેકી, સજનની સંગત કરનાર, દાનવડે અથજનના મનેરથ પૂરનારે હતો. સંપત્તિના પ્રમાણમાં સુખમાં પોતાનો. સમય વ્યતીત કરતો તે સુવિહુ સજનોને માન્ય હતે. - એક દિવસે તપને પારણે કેાઈ મહાત્મા સુવિહુની મકાને આવ્યા. સુવિહુએ મિષ્ટાન્ન વડે એ મુનિને પ્રતિલાભિત કર્યા. જેથી તેણે ભેગા કર્મ વાળુ મનુષ્ય આયુ બાંધ્યું. પેલા વિહુએ હસીને મશ્કરી કરી કહ્યું. વ્યાપારમાં આળસુ આ લોકોના ઘરમાંથી ચેરી કરે છે એવાને આપવાથી શું થાય?”મુનિની નિંદા કરતાં વિહને નીચગાત્ર બાંધ્યું. એકદા કેટલાક એરોએ વિહુએ એકાંતમાં એક વાત નિવેદન કરી, “વિહ ! આ ગિરિના મૂળમાં ખુબ ધન છે પણ અમારી પાસે એવી સામગ્રી નથી. તો તું સહાય. કર, અમે તને એમાંથી ભાગ આપીશું.” - ચેરના વચનથી વિહએ એમને સર્વ સામગ્રી પૂરી. પાડી, સર્વ સાહિત્ય સાથે લઈને કુટુંબીજનોને કહી ચેરના સાથે રાત્રીએ પર્વતની તળેટીમાં ગયે ત્યાં લાશવૃક્ષની P.P. Ac. Gunratnasun