________________ 316 પૃથ્વી ચંદ્ર અને ગુણસાગર - અદ્દભૂત વાત સાંભળી પુરંદર શેઠ રાજસભામાં આવ્યું, - અન્ય કન્યાઓનાં માતાપિતા પણ પિતાના જમાઈને જોઈ ખુશી થયા. ' રાજાએ ચારે કન્યાઓને વિવાહ આ ને શુભ મુહૂર્ત રાજાએ ત્રણ કન્યાઓ સાથે પિતાની કુંવરી - પણ સિદ્ધદત્તને પરણાવી દીધી. પહેરામણીમાં રાજાએ પાંચસે ગામ આપ્યાં. મંત્રી વગેરેએ પણ પોત પોતાના વૈભવને અનુસાર કરમોચન અવસરે પુષ્કળ ધન આપી જમાઈને સંતુષ્ટ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સિદ્ધદત્ત ચારે પ્રિયાએ સાથે અનુપમ સુખને ભગવતો કાલ વ્યતીત કરવા લાગ્યો. એકદા તે નગરના ઉદ્યાનમાં ગુણશેખરસુરિ પધાર્યા. રાજા વગેરે સર્વે તેમને વાંદવાને આવ્યા, ચાર પ્રિયાએ સાથે સિક્રદત્ત પણ ગુરૂને વાંદવા આવ્યો તેમના ઉપકારને માટે ગુરૂએ ધર્મ દેશના આપી. ગુરૂની દેશના સાંભળી પિતાને પૂર્વ ભવ જાણ - વૈરાગ્ય પામેલા સિદ્ધદત્ત ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી, ચિરકાલ પર્યંત ચારિત્રને પાળી સ્વર્ગે ગયો ને અનુકમે મેસે જશે,» મુનિની ત્રીજા વતની વ્યાખ્યા સાંભળીને હે કુમાર ! મારી સ્ત્રીઓએ ત્રીજી વ્રત ગ્રહણ કર્યું. એ મા તેમના આ વ્રતથી મેં પણ જાણ્યું છે કે હવે આ સ્ત્રીઓ મારાથી ગુપ્ત રીતે ધનને રાખી શકશે નહિ. * અથવા તો મને ઠગીને ધન ગ્રહણ કરશે નહિ. જેથી હવે મુનિને બે બે પ્રહાર કરીશ. 2 અનિએ પોતાની દેશના - આગલ ચલાવી. ણ કરી, ચિર પાળી સ્વર્ગ ગ જશે. * અનિલ .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust