SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને નેહસંબંધ ' 295 ગ્રહણ કરેલ છે. ચંદ્રનાં વચનથી રાજા ખુશી થયો ને તેને પોતાનો અંગરક્ષક બનાવ્યો. સામંતકન્યા પરણાવી એને સુખી કર્યો–પિતાના પુત્ર જે કર્યો છે... અન્યદા મોડું સૈન્ય લઈને ચંદ્ર કુંભરાજાને પડકાર્યો અભિમાની કુંભ રાજા તેની સામે આવ્યો, બન્નેને રણસંગ્રામ પૂરજોશમાં ચાલ્યો, એ યુદ્ધમાં ચંદ્ર કુંભરાજાને પકડી બાંધી જયસેન રાજાની સમક્ષ હાજર કર્યો. રાજાએ પિતાની આજ્ઞા મનાવી કુંભ રાજાને છોડી દીધો ને ચંદ્રને સારી રીતે સત્કાર કર્યો. તે પછી ચંદ્રકુમાર પણ સુખમાં દિવસો પસાર કરતો હતો, - યુવરાજપદથી અસંતુષ્ટ શુરકમાર પિતાને મારીને તેના રાજ્યની ઈછા કરતો અનુકૂળ સમયની રાહ જોવા લાગ્યો. તે એક દિવસે રાત્રીને સમયે શૂરકુમારે રાજાના શયનગૃહમાં ઘુસી જઈ રાજા ઉપર તલવાર ચલાવી દીધી. એ ધસારાથી જાગ્રત થયેલી રાણીએ બૂમાબૂમ કરવાથી ચેકીદારે દોડી આવ્યા. તેમણે નાશી જતા ખુનીને પક્કી લીધો, નિશા સમયે આરક્ષકોએ બાંધેલ તે ખુની પ્રાત:કાળે શરકુમાર તરીકે માલુમ પડવાથી રાજા આગળ વાત કરી, ઘાની પીડાથી દુ:ખી થતા રાજાએ પુત્રને દેશનિકાલ કર્યો. - ત્યાર પછી તરત જ રાજાએ મંત્રીઓની સાથે એકમત થઈ ચંદ્રકમારની તપાસ કરાવી, તેને તેડાવી રાજપાટ સોંપી દીધું. તે પછી થોડા દિવસે રાજા વેદનાથી મૃત્યુ પામી ગયે. રાજા મૃત્યુ પામીને વાઘ થયો. શુરકુમાર પિતાને વાત કરી કલંકિત થયેલ અને જગલમાં કુકર્મ કરી પણ ચા ની વાત ન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy