________________ - એકવીશ ભવને નેહસંબંધ 283 ચપી નયનવાળે રાજકુમાર છે. તેમજ વિદ્યાધર પણ નથી, તે તો ખેચર-આકાશવિહારી હોય છે, ત્યારે આ તે ભૂમિ વિહારી રાજકુમાર છે 99 પુષ્કાના જવાબમાં સખી બોલી, તારી વાત સત્ય છે સખી! વિધાતાએ આ જગતમાં દરેક ઉત્તમ વસ્તુઓમાંથી સારા ગુણ ગ્રહણ કરીને મને લાગે છે કે આ યુવાન નરેની રચના કરેલી છે. ચંદ્રમા. પાસેથી સૌમ્યતા, સમુદ્ર કનેથી ગંભીરતા, સૂર્ય પાસેથી પ્રતાપ, કુબેર ભંડારી પાસેથી ત્યાગ-દાન, ઇંદ્ર પાસેથી પ્રભુત્વ, કામદેવ પાસેથી સૌંદર્ય, અમૃત પાસેથી માધુર્ય સિંહ પાસેથી બળ, સુરગુરૂ પાસેથી ચતુરાઈ અને મેરૂ. પર્વત પાસેથી પૈર્ય એ ગુણો ગ્રહણ કરીને જ વિધાતાએ આ નરની ભાવના-રચના કરી છે કે શું ?" સખી પુષ્પા. કામદેવના બાણથી વીંધાયેલી છતી એ નરની તારીફ કરતી બેલી, “તારું કહેવું સત્ય છે સખી! સિંહસેન રાજાના કુલરૂપી નભે મંડળીમાં ચંદ્ર સમાન આ પૂર્ણચંદ્ર કુમારનાં. અંગોપાંગને તું કટાક્ષપૂર્વક જોઈ રહી છે કે શું ? તેમને તે બરાબર ઓળખે છે એ તારી ફાઈના કુમાર, અશેકા નામની સખી કંઈક મૃદુ હાસ્ય કરતી પુષ્પાને કહેવા લાગી. અશેકાના કથનને પુષ્ટિ આપતી સુદરા બેલી. સખી ! જે રાજકુમાર આપણને જોઈ ખમચાઈ ગયા. એમને આમંત્રણ આપી બેલાવ, આપણે બધાં વિનોદ કરીએ, નહિતર અવિનય થશે.” - સખીઓના વચનથી લજાતુર થયેલી પુષ્પાવતી બેલી. “તમને યોગ્ય લાગે તેમ કરો.” પુષ્પાની અનુમતિથી સખીએ આમંત્રણ કરેલ રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust