________________ ૨૭ર પૃથ્વી ચંદ્ર અને ગુણસાગર ગ્યથી ભરેલા હૃદયવાળા સુવેગ વિદ્યાધરેશ્વર ચારૂ એવા ચારિત્રને જ અંગીકાર કરતો હતો. પોતાના રાજ્યની વ્યવસ્થા કરી રત્નશિખ શશિવેગની સાથે ચકપુર નગરે ગયો. અનુક્રમે રત્નશિખ સમસ્ત શ્રેણિનો અધિપતી થયે ને શશિવેગ સાથે રતનશિખ વિશાળ સુખનો અનુભવ કરવા લાગ્યો. વિદ્યાધરનું અપૂર્વ ઐશ્વર્ય અને સામ્રાજ્ય ભેગવવા લાગ્યા, - શશિવેગ વિદ્યારે પોતાના ભાઈ સુરેગની ઉપેક્ષા કરવા છતાં પોતાનું રાજ્ય પડાવી લેવા છતાં તે શશિવેગ મનમાં કંઈ પણ ઓછું લાવતો નહિ, તોપણ પિતાના મામાના વૃત્તાંતની જ્યારે સુરવેગને ખબર પડી ત્યારે તેના. મનમાં કંઈક વિચાર આવ્યા, એ વિચારમાંથી એને વૈરાગ્ય થ, એ વૈરાગ્યરંગથી રંગાયેલ સુરગ પિતાના ભાઈને માટે રાજ્ય છોડીને ચાલી નીકળ્યો. એ મહાનુભાવે રૂડા એવા ચારિત્રને અંગીકાર કર્યું. વિદ્યાધરના અપૂર્વ ઐશ્વર્યને ભાગવતો રત્નશિખ. એનાં સુખ, સાહ્યબી, અને સૌભાગ્યનો તે કાંઈ પાર ન. હતો ભવાંતરને સંગત પામરને એ જીવ, જેનું જીવન પણ મુશકેલી ભરેલું આજે હતું. એ પામરનો જીવ રતન. શિખની સુખ સમૃદ્ધિ મનુષ્યભવના સુખની લગભગ. એ રત્નશિખ પોતાના આત્માને ધન્ય માનતો ને સમકિતની આરાધના કરતાં પૃથ્વીમંડલ ઉપર રહેલા શાશ્વત જીનેશ્વરનાં ચને વાંદવા લાગ્ય, સાધુઓને નમસ્કાર કરતો, સાધર્મિકની ભક્તિ કરતો દીન, હીન અને ગરીબજનોને ઉદ્ધાર કરતે તે પ્રજાનું સારી રીતે પાલન કરવા લાગ્યું એના રાજ્યમાં ચેરી, જારી, વિજારી, લુચ્ચાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust