________________ 236 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમારે એ શિખામણની વાતનો અનાદર કરી પોત-પોતાના સૈન્ય સાથે લડવાને તૈયાર થઈ ગયા. તેમની સામે રવિતેજ રાજા પણ પોતાના સૈન્ય સાથે ચડી આવ્યા. -રવિતેજ રાજાને યુદ્ધે ચડતો જોઈ પેલે સામાન્ય વીણાધારી રાજાને નિવારતો બોલ્યો, “મહારાજ ! તમે પ્રેક્ષક તરીકે રાજાને અટકાવી સામાન્ય વીણાધારી નર રથ ઉપર આરૂઢ થઇને એ રાજકુમારોની સામે આવી ચુદ્ધ કરવા લાગ્યો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવી એક પછી એક બાણને છાડતો તે નર દયાથી કાઈના રથની દવા છેદી નાખતો, કિઈના સારથીને તો કેઈનું ધનુષ્ય તોડી નાખત, કેઈના અશ્વને તો કોઈના હાથી અગર કેઈના રથને નુકશાન કરતા એ સામાન્ય નરે બધાને મુંઝવી દીધા, શત્રુસેના કુમારના મારાથી અસ્તવ્યસ્તપણે નાસ ભાગ કરવા લાગી, વિચારમાં પડેલા શત્રુઓ મનમાં લજજા પામતા અરે આ એકલે હોવા છતાં આપણને મુઝવે છે શું ? અને બમણા જોરથી તેઓ યુદ્ધ કરવા લાગ્યા. એ બળવાન પુરૂષે દયા લાવી કોઈને ન મારતાં વિદ્યા વડે કરીને નાગપાશથી બધાને પ્રતિબદ્ધ કરી મૂર્ણિત કરી દીધા. યુદ્ધની પૂર્ણાહુતિ પછી એના પરાક્રમથી બધા -આશ્ચર્ય પામ્યા. થઈ ગયો. “આ પરાક્રમી નર કોણ હશે ? મનમાં વિચાર કરતો તે વારંવાર એ સામાન્ય વીણાધારીને જવા લાગ્યો - રાજાના મનનું સમાધાન કરવાને કુમારને મિત્ર એલ્યા રાજન ! શત્રુઓના ગર્વનું મર્દન કરનાર આ ઉત્તમ અને બળવાન પુરૂષ જ અમારો નેતા, તેમજ વિમલકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust