SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ર પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જણાય નહિ. એ દરમિયાન દૂતો દ્વારા અનેક દેશના રાજકુમારે પણ પોતાના પરિવાર સાથે આવી ગયેલા હતા. તેમના સ્વાગત માટે જેલા રાજપુરૂએ તેમને માટે વ્યવસ્થા કરી હતી. આ તરફ મનોહર દેવસભા સમાન સ્વયંવર મંડપ પણ તૈયાર થઈ ગયે. સ્વયંવરના દિવસે રાજકુમાર સુશોભિત વસ્ત્રાલંકારોથી સુસજ્જ થઈને મંડપમાં આવવા લાગ્યા, તેમને મંડપના પુરૂષો પોતપોતાને એગ્ય સ્થાનકે બેસાડવા લાગ્યા, સારાય નગરમાં આજે સ્વયંવરના દિવસનો ઉત્સવ હતો, મારો સુશોભિત પના જ થઇને નગરને પણ દવજા, પતાકાઓથી સુશોભિત બનાવ્યું હતું, નગરનાં નરનારી આજે કામધંધાથી પરવારીને આનંદમાંજ મશગુલ હતાં. - મંડપમાં જવાને તૈયારી કરતા દેવરથ કુમારના મનમાં એકાએક નવીન વિચાર કર્યો. “અરે આ સુંદર અલંકાર અને આભૂષણેથી રાજબાળા લોભાઈ જશે !! અનેક રાજકુમારો પિતતાના વૈભવથી અન્યને આજી નાખતા શૃંગાર સજવામાં આજે ન્યનતા રાખશે નહિ છતાંય વિજ્ઞાનવતી રાજબાળા બધામાંથી માત્ર એકજ વરને વરશે. માટે આવા સ્વયંવરનો હર્ષ શેકશે ? જેનું મોટું તપોબળ હશે ને ભવાંતરમાં કન્યા સાથે જેને રૂણાનું બંધ હશે તે જ આ બધામાં જીતી જશે–આકી બધાને પરાભવ તો સમાનજ ગણાશે તો મારા પુણ્યના નિર્ણય માટે હું પણ કાંઈક કૌતુક કરૂં. >> : દેવરથ કુમારે પિતાની સરખી આકૃતિવાળા પિતાની મિત્રને પિતાનું પદ અર્પણ કરી સ્વયંવર મંડપમાં મેકલ્યો વૈક્રિય લબ્ધિથી પોતે પોતાનું કુરૂપ બનાવી હાથમાં વીણા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy