________________ 228 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વીને કહ્યું, “રાજકુમાર! રવિતેજ રાજાએ પોતપોતાના ભાગ્યનો નિર્ણય કરવાને અનેક રાજકુમારોને તેડાવ્યા છે." તો એ સ્વયંવર મંડપમાં જવાને તું પણ તૈયાર થા, કે જેથી ભાગ્યાભાગ્યનો નિર્ણય થાય.” દાક્ષિણ્યતાથી પિતાનું વચન અંગીકાર કરી પિતાની ના મરજી છતાં દેવરથકુમારે સ્વયંવરમાં જવાની તૈયારી કરી, ચતુરંગી સેના અને સુભટના સમુદાય સાથે રાજકુમારે શુભમુહૂર્ત પ્રયાણ કર્યું. અનેક ગામ, નગર પર્વત અને નદીનાળાંને જોતો રાજકુમાર એક અટવીમાં આજે - એ ભયંકર અરણ્યમાં છેદાયેલી પાંખવાળા પક્ષીની માફક કેઈ સુંદર અને નવજવાન પુરૂષને દીનતા ધારણ કરેલ ને ભૂમિપર પડેલે રાજકુમારે જે, એ ભાગ્યવાન નરને જોઈ રાજકુમાર વિચારમાં પડ્યો. “કે ભાગ્યવાનસૌભાગ્યવાન છે છતાં અત્યારે દીન રાંકના જે થઈ ગયો છે.” રાજકુમાર એ નરની પાસે આવીને બોલો. હે ભાગ્યવાન! તારા જે પુરૂષ આવી રીતે એકાકી આ ભયંકર જંગલમાં કયાંથી ? આકાશમાં ઉછળી વારંવાર ભૂમિ પર કેમ પડી જાય છે? એ રાજકુમારની વાણી સાંભળી તે પુરૂષ બેલ્યો તમે જે કે જવાની વાવાળા જણાઓ છે છતાં મારી શેડી વાત પણ સાંભળે. આ વિજયમાં વૈતાઢય પર્વત ઉપર કુંડલપુર નામે નગરનો શ્રીદવજ નામે વિદ્યાધરનો રાજા છે તેને ચંદ્રગતિ નામે હું પુત્ર છું. પિતાના વંશમાં ચાલી આવતી વિદ્યાથી મરજી મુજબ આકાશમાં ગમન કરતી હું ચાલ્યા જતો હતો, તે સમયે વથી આચ્છાદિત એક મનહર બાળાને મૂચ્છિત સ્થિતિમાં જોઈએ તેની સખીઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust