________________ 216 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ( સિદ્ધાંતના ઉચ્ચ તત્વને જાણતા રાજર્ષિ ભણી ગણી ને શાસ્ત્રના પારગામી થયા, ને અપ્રમત્તપણે ચારિત્રનું આરાધન કરતા કર્મરૂપી મલથી આત્માને શુદ્ધ કરવા લાગ્યા. બાર પ્રકારના તપને તપતા રાજર્ષિ પાપરૂપ કર્મોને બાળીને ભસ્મ કરવા લાગ્યા. સંસારની મોહ માયાનો ત્યાગ કરી એક મુક્તિમાંજ લક્ષ્ય રાખી તેઓ નિરતિચારપિણે ચારિત્રની આરાધના કરતા હતા, એ રીતે કેટલાક વર્ષ પર્યત તેમણે સંયમની આરાધના કરી. . પ્રાતે દેવસેન રાજર્ષિએ લેખના પૂર્વક આરાધના કરી. અનશન અંગીકાર કર્યું સુકૃત્યની અનુમોદના અને દુષ્કૃત્યની નિંદા કરતા તેઓ પાપની આલેચના કરવા લાગ્યા, મનમાં જીનેશ્વરનું ધ્યાન ધરતા તેઓ એક સિદ્ધોના દયાનમાંજ લયલીન થઈ ગયા. અનશન વ્રતમાં-શુભ ધ્યાનમાં રહેલા રાજર્ષિ દેવસેને કોલ કરીને પંચમદેવલોકબ્રહ્મદેવલોકને વિષે બ્રહમેંદ્રપણે ઉપન્ન થયા. દશ સાગરોયમના આયુષ્યવાળા દેવસેન રાજર્ષિ નરનાથ પછી સુરનાથ થયા. ચંદ્રકાંતા પણ તે દેવલોકને વિષે દશ સાગરેપમના આયુચવાળા દેવ થયે, ત્યાં પૂર્વના સંસ્કારથી બન્ને મિત્રો થયા, . જીનપૂજાનું અંતિમ ફલ. છે. આ ભરતક્ષેત્રના મધ્યખંડને વિષે રમણીય કુરૂદેશ આવેલ છે ત્યાં ગજપુર નગરના રાજા શ્રીવાહનને લક્ષ્મી નામે પટ્ટરાણીની કક્ષિને વિષે ચૌદ સ્વામી સચિત દેવસેનને જીવ બ્રહ્મદેવલોકમાંથી ચવીને ઉપન્ન થયો અને ચંદ્રકાંતાનો જીવ ત્યાંનું દશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ સચિત દેવ જીવ ત્યારથી આવીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust