________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 195 - ચિતાની નીચેના ભોંયરામાં મંત્રીએ છેડેલા પુરૂષોએ ભેંયરાનાં દ્વાર ઉઘાડી ચિતાના કાષ્ઠને આઘાં પાછાં કરી અગ્નિ સ્પશે તે પહેલાં એ બન્નેને ઝટ અંદર ખેંચી લઈ ભોંયરાનાં દ્વાર બંધ કરી દીધા જેથી અગ્નિ તેમને સ્પર્શી શકી નહિ. એ પુરૂષોએ એ બને સ્ત્રી પુરૂષને લેઈ ભેટરાની વાટે બહાર આવી મંત્રીશના મકાનમાં હાજર કર્યા, મંત્રી અક્ષત અંગવાળાં એ બન્નેને જોઈ ખુશી થયો. તે રાત તેમને પોતાના મકાનમાં છુપાવી દીધાં. - ચિતા તો ભડભડાટ સળગવા લાગી. એ અગ્નિજ્વાળાઓ આકાશને સ્પર્શતી ચાલી જતી હતી. રાજકુમાર લલિતાંગનું સાહસ જોઈ બધા વિસ્મય પામ્યા છતા ચિતાની વાળાને જોવા પણ અસમર્થ સર્વે વિવિધ વાર્તાલાપ કરતા ચાલ્યા ગયા. રાજકુમારો પણ શેકમગ્ન થયેલા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વગેરે પરિવાર પણ પુત્રીના મરણથી શકાતુર થયે છતો નગરને વિષે ચાલ્યો ગયો પછી તો ચિતાની રાખ પણ રાખમાં મેલી ગઈ. લગ્ન, રાજકુમારીના મૃત્યુના શેકથી ઉદાસ રાજા પ્રાત:કાળે રાજસભામાં બેઠેલે છે પણ તેના વદન ઉપર ગમગિની-ગ્લાનિ છવાઈ ગઈ હતી. રાજાના શાકને ભુલાવવા માટે મંત્રીઓ અનેક પ્રકારના રસમય વાર્તાલાપ કરી રહ્યા હતા. પણ રાજાનો શેક દૂર થતો નહતો, સભામાં પણ લોકે લલિતાંગના સાહસને વર્ણવી રહ્યા હતા. મંત્રીઓ અને રાજા પણ તાજુબ થઈ ગયા હતા કે “લલિતાંગે ખુબ વફાદારી દેખાડી. લલિતાગ જે પત્નીસ્નેહ કેઈન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust