________________ 190 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મુહૂર્તને દિવસે સર્વ રાજકુમારે મણિરત્ન જડીત સ્વયંવર મંડપમાં પિત પિતાના આસને બિરાજ્યા. સ્વયં વર મંડપની મધ્યમાં રાધાએ કરીને યુક્ત સ્તભની રચના કરી હતી. લલિતાંગ કુમાર પણ ત્યાં હાજર હતો. તેણે સર્વેની અજાયબી વચ્ચે રાધાવેધની સાધના કરી. લલિતાંગને જેઈ ભવાંતરના સ્નેહથી રાજકુમારી અત્યંત સંતુષ્ટ થયેલી હર્ષ પામી. રાજકુમારી મનથી લલિતાંગને વરી ચૂકી, લલિતાંગ સાથેના લગ્ન ઉપાયને ચિંતવતી મનમાં કંઇક શેચ કરવા લાગી. ( રાજબાળાને જોવા માત્રથી કામાતુર થયેલ કેઈક ખેચર મોહનીમંત્રથી મુગ્ધ કરતે રાજબાળાને હરીને ચાલ્યો ગયે. ક્ષણવારમાં બધું વ્યવસ્થિત થતાં રાજકુમારી અદશ્ય થયેલી જણાઈ રાજા વગેરે પરિવાર હાહાકાર કરવા લાગ્યા, બધા રાજકુમારો એકત્ર થઈ રાજકુમારીની શોધ માટે વિચાર કરવા લાગ્યા. તેમને ઉદ્દેશીને રાજા બે , “હે રાજકુમાર ! કઈ દુષ્ટ વિદ્યાધર રાજકુમારીને હરી ગયો છે ને હર્ષ સ્થાને અત્યારે વિષાદ છવાઈ રહ્યો છે કિ0 જે બળવાન પુરૂષ તે વિદ્યાધર પાસેથી મારી કન્યાને પાછી લાવશે તેને હું મારી કન્યા આપીશ તો તે માટે તમે સૌ તમારી શક્તિ પ્રમાણે ઉદ્યમ કરે ? - રાજાની ઉોષણ સાંભળીને પોતાની બળવાન ભૂજાઓને જેતે લલિતાંગ - અરે ! કોઈ એવા પુરૂષ છે કે મને તે દુષ્ટ કયાં છે તે બતાવે ? - લલિતાંગ કુમારની વાત સાંભળીને એક બીજે રાજકુમાર બે, “જયોતિષ લગ્નના બળથી તે હું જાણી શકુ છું કે રાજકુમારીને લઈને તે વિદ્યાધર ખુબ દૂર જતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust