________________ 178 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નિધિકંડલ ચારે તરફ નજર કરવા લાગ્યા એ રમણીય નિંદનવન ક્યાં? એ મનોહર વાવડી ક્યાં? એ અભૂત લાવણ્યવાળી પાતાલ કન્યા ક્યાં? ગાંડાની માફક રાજમહેલમાં ચારેકોર જેવા લાગ્યો. દોડાદોડ કરવા લાગ્યો પણ એ સ્વસુંદરી તો હાથમાં આવેલી નરી સરી ગઇ કે શું ? એ સ્વમ સુંદરીના અદશ્ય થવાથી વ્યાકુળ થયેલા રાજકુમારે પાતળી નેતરની સોટીથી એ બંદીજનોને ઝુડવા માંડ્યા “દુષ્ટ ! મારી પ્રિયા ક્યાં ગઈ?” વ્યાકુળ રાજકુમારને કંઈ પણ ચેન પડયું નહિ. “અરે ! એ બાળ કેણ હશે ? મેં નામે પૂછયું નહિ, એ કંઈ બેલીય નહિ, હાય વિધિ ! વિધિ !" કુમાર નિધિકુંડલ ચિંતાતુર થઈ ગયે પિતાના આવાસમાં મુઠીયા વાળી જુસ્સામાં ને જુસ્સામાં આમતેમ આંટા મારતો ને કંઈક વિચારતો, રાજકુમારના મિત્રો આવી પહોચ્યા. રાજકુમારને પ્રસન્ન કરવાને એમણે અનેક પ્રયત્ન કર્યા છતાં રોજની માફક દાજકુમાર ન તો હશે કે ન તો સીધો જવાબ આપે. - “મિત્રે ! રાજકુમારનું કંઈક ગુમ થયું છે. તપાસ કરો. * એક ચતુર મિત્ર રાજકુમારનું મન વત્તીને બોલ્યા બરાબર છે ! તારૂં ચતુરનામ વ્યાજબી છે. શેાધી આપ મારૂં જે ગુમ થયું છે તે 2 રાજકુમાર બોલે, “કચી જગાએ ગુમ થયું છે? શું ગમ થયું છે. આપ કહે એટલે અમે ત્યાં તપાસ કરી. >> એ મિત્રે વિશેષ જાણવાના આશયથી કુમારને પૂછયું. “મિત્રો ! સ્વમસુંદરી. આહા! જાણે કે ઐક્ય. સુંદરી, શું એનું સ્વરૂપ ! એ મનમેહક અદ્દભૂત લાવણ્ય બધુ ત્યાંજ !. જણવારા અમારી સાહક " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust