________________ 154 - પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - સારૂ પિતનપુર રાજકુમારની અપૂર્વ ઋદ્ધિ જોવાને ઉલટું, નગરને શણગારવામાં બુદ્ધિમાનોએ પોતાની બુદ્ધિ ખચી નાખી. રાજકુમારના પ્રવેશ મહોત્સવ માટે મોટી ધામધુમ થવા લાગી. રાજમાર્ગો, નાનામોટા રસ્તાઓ તોરણે અને પચરંગી વાવટાઓથી શોભવા લાગ્યા. અનેક પ્રકારે માંગલિક વાદિ વાગવા લાગ્યાં. એવા મોટા મહોત્સવ પૂર્વ કમલસેન નૂપ પિતનપુરમાં પ્રવેશ કરી પિતાના ચરણને વિષે નપે. - “શ્રેષ્ઠ શું? સામ્રાજ્ય કે સંયમ ??? पंकात्पनं मृदः स्वर्ण, नवनीतं च तक्रतः। रत्नं यथोपलात्सारं, नृत्वाद् धर्मार्जन तथा // 1 // ભાવાર્થઆ જગતમાં સારભૂત શું છે? જેમ કાદવમાં. ઉત્પન્ન થયેલુંકમલ સારભૂત છે, જેમાં માટીમાંથી ઉત્પન્ન થયેલું સુવર્ણ સારભૂત છે, છાસમાંથી નિકળેલું માખણ જેમ સારભૂત છે, અને પત્થરની જાતિમાં જેમ રત્ન સારભૂત છે તેવી રીતે મનુષ્ય જન્મમાં ધર્મ ઉપાર્જન કરવો તે સારભૂત છે. દિગવિજયી પુત્ર કમલસેનને પિતાએ સ્નેહથી આલિ ગન કર્યું, સમૃદ્ધિ સહિત પુત્રને જોઈને એ પિતાના વાત્સલ્યની સીમા રહેતી નથી. આખાય નગરના નરનારીઓના આનંદની તો વાત જ શી ? અનેક સૌભાગ્યવંતીઓએ કટાક્ષ પૂર્વક જોયેલે એ રાજકુમાર કનસેન આજે તો કઈ જુદો જ હતો. રાજમહેલમાં પિતાને નમ્યા પછી. માતાનેય ન. : પુત્રના વિયોગથી દુ:ખી થતી માતા જાણે પોતાનું દુ:ખ બહાર કાઢતી હોય તેવી રીતે હર્ષાશ્રને વહેવડાવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust